વિકિરણ અને દ્રવ્યોનો દ્વૈત-સ્વભાવ  MCQs

MCQs of વિકિરણ અને દ્રવ્યોનો દ્વૈત-સ્વભાવ

Showing 31 to 40 out of 129 Questions
31.
ફોટો-ઇલેક્ટ્રિક અસર સપાટી પર 5.5 X 108MHz અને 4.5 X 108MHz માટે મળે છે. જો ઉત્સર્જિત ફોટો-ઇલેક્ટ્રોનની મહતમ ગતિઊર્જાનો ગુણોતર 1:5 હોય તો ધાતુની સપાટી માટે થ્રેશોલ્ડ આવૃત્તિ_____
(a) 7.55 X 108MHz
(b) 4.57 X 108MHz
(c) 9.35 X 108MHz
(d) 5.75 X 108MHz
Answer:

Option (d)

32.
સમાન ઊર્જા E વાળા ઈલેક્ટ્રોનની તરંગલંબાઈ λe અને પ્રોટોનની તરંગલંબાઈ λp વચ્ચેનો સંબંધ_____છે.
(a) λp λe2
(b) λp λe
(c) λp λe
(d) λp 1λe
Answer:

Option (a)

33.
ફોટો-ઇલેક્ટ્રિક અસરમાં આપાત પ્રકાશની આવૃત્તિ (f) બમણી કરતાં ઉત્સર્જાતા ઈલેકટ્રોનની મહતમ ઝડપ પણ બમણી થાય છે, તો ધાતુનું વર્ક-ફંકશન_____
(a) hf4
(b) hf3
(c) hf2
(d) 2hf3
Answer:

Option (d)

34.
એક ધાતુનું કાર્યવિધેય 2.28 eV છે. તેના પર 500nm તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ આપાત થાય તો ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે ?
(a) 2.8 × 10-12 m
(b) <2.8 × 10-10 m
(c) <2.8 × 10-9 m
(d) 2.8 × 10-9 m
Answer:

Option (d)

35.
એક પદાર્થનું વર્ક-ફંકશન 4.0 eV છે. પદાર્થમાંથી ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન થઇ શકે તે માટે પ્રકાશની મહતમ તરંગલંબાઈ_____
(a) 540 nm
(b) 400 nm
(c) 310 nm
(d) 220 nm
Answer:

Option (c)

36.
એક ધાતુની થ્રેશોલ્ડ તરંગલંબાઈ λ0 છે અને તેનું વર્ક-ફંકશન W0 છે. જે ધાતુનું વર્ક-ફંકશન W02 હોય તેની થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી થશે ?
(a) λ04
(b) λ02
(c) 2λ0
(d) 4λ0
Answer:

Option (c)

37.
એક આલ્ફા કણ અને એક ડ્યુટેરોન અનુક્રમે v અને 2v વેગથી ગતિ કરે છે. તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈઓનો ગુણોતર કેટલો થશે ?
(a) 1:1
(b) 2:1
(c) 1:2
(d) 2:1
Answer:

Option (a)

38.
એક ફોટોસંવેદી ધાતુની સપાટીનું કાર્યવિધેય Φ છે. જયારે 3Φ ઊર્જાવાળો ફોટોન તે સપાટી પર આપાત થાય ત્યારે મહતમ વેગ 6 X 106 m/s ધરાવતો ઈલેક્ટ્રોન તેના પરથી બહાર આવે છે. હવે જો ફોટોનની ઊર્જા વધારીને 9Φ કરવામાં આવે, તો ફોટો-ઈલેક્ટ્રોનનો મહતમ વેગ _____થશે.
(a) 12 X 106 m/s
(b) 6 X 106 m/s
(c) 3 X 106 m/s
(d) 24 X 106 m/s
Answer:

Option (a)

39.
લિથિયમ ધાતુની થ્રેશોલ્ડ તરંગલંબાઈ 6250Å છે, તો ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા આપાત વિકિરણની તરંગલંબાઈ_____હોવી જરૂરી છે.
(a) 6250Å કરતાં વધુ
(b) 6250Å જેટલી અથવા વધુ
(c) 6250Å જેટલી
(d) 6250Å જેટલી અથવા ઓછી
Answer:

Option (d)

40.
100 g દળનો એક પદાર્થ 36 km/hr ની ઝડપે ગતિ કરે છે, તો તેની સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ_____m ક્રમની હોય. h = 6.626×10-34 js
(a) 10-14
(b) 10-34
(c) 10-24
(d) 10-44
Answer:

Option (b)

Showing 31 to 40 out of 129 Questions