પરમાણુઓ  MCQs

MCQs of પરમાણુઓ

Showing 31 to 40 out of 110 Questions
31.
હાઈડ્રોજન પરમાણુમાં જયારે ઈલેક્ટ્રોન ચોથી કક્ષમાંથી દ્વિતીય કક્ષામાં સંક્રાંતિ કરે છે, ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલા હર્ટઝ છે ? (જ્યાં R =105 cm-1)
(a) 34 × 1015
(b) 316 × 1015
(c) 916 × 1015
(d) 38 × 1015
Answer:

Option (c)

32.
હાઈડ્રોજન પરમાણુની નીચે પૈકી કઈ સંક્રાંતિમાં સૌથી વધુ આવૃત્તિવાળી શોષણરેખા મળે છે ?
(a) n = 2 → n = 3
(b) n = 3 → n = 2
(c) n = 3 → n = 8
(d) n = 8 → n = 3
Answer:

Option (c)

33.
નીચેનામાંથી કઈ રેખા હાઈડ્રોજન પરમાણુના વર્ણપટની બામર શ્રેણીની તરંગલંબાઈ દર્શાવે છે ?
(a) 1λ=R122-1n2 જ્યાં n = 3, 4...
(b) λ=1R122-1n2 જ્યાં n = 3, 4...
(c) λ=22-n2 જ્યાં n = 3, 4...
(d) આ ત્રણમાંથી એકેય નહીં.
Answer:

Option (a)

34.
હાઈડ્રોજન વર્ણપટમાં લાઈમન શ્રેણી _____ વિભાગમાં પડે છે.
(a) દ્રશ્ય
(b) અલ્ટ્રાવાયોલેટ
(c) ઈન્ફ્રારેડ
(d) X - ray
Answer:

Option (b)

35.
એક ઈલેકટ્રોનની હાઈડ્રોજન પરમાણુમાં n = 4 અને n = 2 કક્ષામાં સંક્રાંતિ થાય છે, તો ઉત્પન્ન થયેલા રેડિયેશનની તરંગલંબાઈ કેટલી હશે ?
(a) 164R
(b) 165R
(c) 162R
(d) 163R
Answer:

Option (d)

36.
કઈ વર્ણપટ શ્રેણી અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આવે છે ?
(a) લાઈમન શ્રેણી
(b) બામર શ્રેણી
(c) પાશ્ચન શ્રેણી
(d) ફન્ડ શ્રેણી
Answer:

Option (a)

37.
ઉત્તેજિત હાઈડ્રોજન પરમાણુ તેની ધરાસ્થિતિમાં આવે ત્યારે λ તરંગલંબાઈવાળા ફોટોનનું ઉત્સર્જન કરે છે, તો ઉત્તેજિત અવસ્થાનો ક્વૉન્ટમ અંક ક્યો હશે ?
(a) λR-1λR
(b) λRλR-1
(c) λRλR-1
(d) λRλR-1
Answer:

Option (b)

38.
રીડબર્ગના અચળાંકનું પારિમાણિક સૂત્ર આપો.
(a) M1L1T1
(b) M1L-1T-1
(c) M0L1T0
(d) M0L-1T0
Answer:

Option (d)

39.
ક્યાં ક્વૉન્ટમ નંબર માટે હાઈડ્રોજન પરમાણુના ઈલેકટ્રૉનની બંધન ઊર્જા શૂન્ય થાય છે ?
(a) 1
(b) 10
(c) 100
(d) અનંત
Answer:

Option (d)

40.
હાઈડ્રોજન અણુમાં r ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતા ઈલેકટ્રોનની ગતિઊર્જા _____ ને સમપ્રમાણમાં હોય.
(a) e22r
(b) e22r2
(c) e2r
(d) e2r2
Answer:

Option (c)

Showing 31 to 40 out of 110 Questions