પરમાણુઓ  MCQs

MCQs of પરમાણુઓ

Showing 41 to 50 out of 110 Questions
41.
He+ માં n = 3 કક્ષમાંથી ઈલેકટ્રોનને અનંત અંતરે મોકલવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે ?
(a) 12.08 eV
(b) 6.04 eV
(c) 30.2 eV
(d) 3.02 eV
Answer:

Option (b)

42.
પોઝિટ્રોનિયમની ધરા-અવસ્થાની ઊર્જા કેટલી હોય છે ?
(a) 13.6 eV
(b) 27.2 eV
(c) 5.4 eV
(d) 1.8 eV
Answer:

Option (a)

43.
હાઈડ્રોજન પરમાણુમાં n મી બોહરકક્ષામાં રહેલા ઈલેકટ્રોનનો કોણીય વેગ નીચેનામાંથી કોના સમપ્રમાણમાં હોય છે ?
(a) n
(b) n3
(c) 1n
(d) 1n3
Answer:

Option (d)

44.
એક ઈલેકટ્રોનની તેની ધરાસ્થિતિમાં તરંગલંબાઈ 2.116 Å છે, તો તેનો વેગ _____ ms-1 છે.
(a) 0.034 × 108
(b) 3.4 × 108
(c) 34 × 10-8
(d) 0.034 × 10-8
Answer:

Option (a)

45.
હાઈડ્રોજન જેવા પરમાણુમાં બીજી કક્ષામાં ઈલેકટ્રોનનો વેગ v છે, તો પાંચમી કક્ષામાં તેનો વેગ _____
(a) 57v
(b) 75v
(c) 25v
(d) 52v
Answer:

Option (c)

46.
H પરમાણુમાં જયારે ઈલેકટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરાઅવસ્થામાં સંક્રાંતિ કરે છે ત્યારે _____ વિધાન સાચું છે.
(a) K વધે છે અને U અને E ઘટે છે.
(b) K વધે છે અને U અને E અચળ રહે છે
(c) K અને E ઘટે છે અને U વધે છે.
(d) K , U અને E ઘટે છે
Answer:

Option (a)

47.
_____ માટે આયનીકરણ ઊર્જા મહત્તમ હોય છે.
(a) આલ્કલી ધાતુ
(b) નિષ્ક્રિય વાયુ
(c) મિશ્ર ધાતુ
(d) અધાતુ
Answer:

Option (b)

48.
H2 પરમાણુમાં, ઈલેકટ્રોન n = 2 માંથી n = 1 કક્ષામાં જાય ત્યારે તેની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા અનુક્રમે કેટલી થશે ?
(a) બે ગણી, બે ગણી
(b) ચાર ગણી, બે ગણી
(c) ચાર ગણી, ચાર ગણી
(d) બે ગણી, ચાર ગણી
Answer:

Option (c)

49.
હાઈડ્રોજન પરમાણુના પ્રથમ બે ઊર્જાસ્તરો વચ્ચેની ઊર્જાનો તફાવત 10.2 eV છે. આ ઊર્જા સ્તરોને અનુરૂપ હિલિયમના એક પરમાણુનું આયનીકરણ કરવા જરૂરી ઊર્જા _____
(a) 10.2 eV
(b) 81.6 eV
(c) 20.4 eV
(d) 40.8 eV
Answer:

Option (d)

50.
હાઈડ્રોજન પરમાણુમાં ઈલેકટ્રોન 1.2 × 10-8 s જેટલા સમયગાળામાં n = 3 કક્ષામાંથી n = 2 કક્ષામાં સંક્રાંતિ કરે છે. તો ઈલેકટ્રોન પર આ સંક્રાંતિ દરમિયાન લાગતું સરેરાશ ટૉર્ક (Nm માં) ગણો.
(a) 1.055 × 10-26
(b) 4.40 × 10-27
(c) 1.7 × 10-26
(d) 8.79 × 10-27
Answer:

Option (d)

Showing 41 to 50 out of 110 Questions