ન્યુક્લિયસ  MCQs

MCQs of ન્યુક્લિયસ

Showing 51 to 60 out of 184 Questions
51.
જેનો પરમાણુદળાંક 24 છે તેવા ન્યુક્લિયસમાં ____ હોય છે .
(a) 11 ઇલેકટ્રોન, 11 પ્રોટોન અને 13 ન્યુટ્રોન
(b) 11 ઇલેકટ્રોન, 13 પ્રોટોન અને 11 ન્યુટ્રોન
(c) 11 પ્રોટોન અને 13 ન્યુટ્રોન
(d) 11 પ્રોટોન અને 13 ઇલેકટ્રોન
Answer:

Option (c)

52.
આધુનિક સિદ્ધાંત મુજબ નીચેનામાંથી કયું જૂથ મૂળભૂત કણોનું બનેલું છે ?
(a) (e, p)
(b) (e, n)
(c) (e, કવાર્ક)
(d) (p, n)
Answer:

Option (c)

53.
જો પ્રોટોનનું દળ mp, ન્યુટ્રોનનું દળ mn, Ne1020 ન્યુક્લિયસનું દળ M1 અને Ca2040 ન્યુક્લિયસનું દળ M2 વડે દર્શાવીએ, તો નીચેનામાંથી કયું સત્ય છે ?
(a) M2 = 2M1
(b) M2 > 2M1
(c) M2 < 2M1
(d) M1 < 10(mp + mn)
Answer:

Option (c)

54.
પરમાણુદળાંક A વધતો જાય તોપણ ન્યુક્લિયસ સાથે સંકળાયેલ કઈ રાશિ લગભગ અચળ રહે છે ?
(a) બંધન - ઊર્જા
(b) ઘનતા
(c) કદ
(d) દળ
Answer:

Option (b)

55.
એક ન્યુક્લિયર પ્રકિયા A1 + A2A3 + A4નો વિચાર કરો. જો B1, B2, B3 અને B4 એ અનુક્રમે A1, A2, A3 અને A4 ન્યુક્લિયસોની બંધન - ઊર્જા હોય, તો આ પ્રકિયા ઊર્જાક્ષેપક બને તે માટે કઈ શરત લાગુ પડશે ?
(a) B3 + B4 > B1 + B2
(b) B3 + B4 < B1 + B2
(c) B1 + B2 + B3 + B4 > 0
(d) B1 + B2 + B3 + B4 < 0
Answer:

Option (a)

56.
જો બે પ્રોટોન - પ્રોટોન, બે ન્યુટ્રોન - ન્યુટ્રોન અને પ્રોટોન - ન્યુટ્રોન વચ્ચે લાગતા ન્યુક્લિયર બળોને અનુક્રમે Fpp, Fnn અને Fpn વડે દર્શાવવામાં આવે, તો _____
(a) FppFnnFpn
(b) FppFnn અને Fpp = Fnn
(c) Fpp = Fnn = Fpn
(d) FppFnnFpn
Answer:

Option (c)

57.
નીચે આપેલ પ્રક્રિયામાં H12, H13 અને He24ની અનુક્રમે બંધન - ઊર્જા a, b અને c છે; તો આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઊર્જા (MeV માં) _____ છે .

H12 + H13   He24 + n01

(a) a + b + c
(b) a + b - c
(c) c - a - b
(d) c + a - b
Answer:

Option (c)

58.
બે ન્યુક્લિયસના પરમાણુદળાંકનો ગુણોત્તર 1 : 3 છે, તો તેમની ન્યુક્લિયર ઘનતાનો ગુણોત્તર _____
(a) (3)13 : 1
(b) 1 : 1
(c) 1 : 3
(d) 3 : 1
Answer:

Option (b)

59.
ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયાથી હાઈડ્રોજનનું અમુક દળ હિલિયમમાં ફેરવાય છે. આ સંલયન પ્રક્રિયાની દળ -ક્ષતિ 0.02866 u છે. પ્રતિ u ઉત્પન્ન થતી ઊર્જા _____ છે . (1 u = 931 MeV આપેલ છે.)
(a) 26.7 MeV
(b) 6.675 MeV
(c) 13.35 MeV
(d) 2.67 MeV
Answer:

Option (b)

60.
ત્રણ ન્યુક્લિયસો P, Q અને R ને લગતી નીચે મુજબની માહિતી છે :

 

   P Q R
 પરમાણુદળાંક A 10 5 6
 બંધન - ઊર્જા (MeVમાં) 100 60 66

ઉપરોક્ત ત્રણેય ન્યુક્લિયસોની સ્થિરતા (stability) વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો હશે ?
(a) Q > R > P
(b) P > Q > R
(c) R > Q > P
(d) Q > P > R
Answer:

Option (a)

Showing 51 to 60 out of 184 Questions