ન્યુક્લિયસ  MCQs

MCQs of ન્યુક્લિયસ

Showing 11 to 20 out of 184 Questions
11.
1 g રેડિયો−એક્ટિવ તત્વ 2 દિવસને અંતે 13g થઈ જાય છે, તો કુલ 6 દિવસને અંતે કેટલું દળ બાકી રહેશે ?
(a) 127g 
(b) 16g 
(c) 19g 
(d) 112g 
Answer:

Option (a)

12.
Pzn અને Qz2n ન્યુક્લિયસોની ન્યુક્લિયોન દીઠ બંધન−ઊર્જા અનુક્રમે x અને y છે, તો Pzn + Pzn = Qz2n પ્રક્રિયામાં શોષાતી ઊર્જા કેટલી હશે ?
(a) 2nxy
(b) 2ny+2nx
(c) 2ny -2nx
(d) 2nx2ny
Answer:

Option (c)

13.
t સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા N=N0e-λt  પરથી મળતી હોય તો, t1 થી t2 સમય દરમિયાન વિભંજન પામેલાં ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે ?
(a)  N0(e-λt2- e-λt1)
(b)  N0(e-λt1- e-λt2)
(c)  N0(eλt2- eλt1)
(d)  N0(eλt1- eλt2)
Answer:

Option (b)

14.
α  અને β ક્ષય માટે એક રેડિયો-એક્ટિવ તત્વના અર્ધ-આયુ અનુક્રમે 4 વર્ષ અને 12 વર્ષ હોય, તો 12 વર્ષ પછી તેની કુલ એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના કેટલા ટકા થશે ?
(a) 50
(b) 25
(c) 12.5
(d) 6.25
Answer:

Option (d)

15.
Cd, પ્રવાહી Na-ધાતુ અને ગ્રેફાઈટ એ બધામાંથી અનુક્રમે મોડરેટર, શીતક અને નિયંત્રક સળિયાના દ્રવ્ય તરીકે રીએક્ટરમાં ક્યાં-ક્યાં વાપરી શકાય ?
(a) પ્રવાહી Na ધાતુ, ગ્રેફાઈટ, Cd
(b) ગ્રેફાઈટ, પ્રવાહી Na ધાતુ, Cd
(c) Cd, પ્રવાહી Na ધાતુ, ગ્રેફાઈટ
(d) ગ્રેફાઈટ, Cd, પ્રવાહી Na ધાતુ
Answer:

Option (b)

16.
જો A1327l   એ સ્થાયી ન્યુક્લિયસ હોય, તો A1332l ના ન્યુક્લિયસમાંથી શાનું ઉત્સર્જન થઈ શકે ?
(a) α-કણ
(b) β- -કણ
(c) પ્રોટોન
(d) β+-કણ
Answer:

Option (b)

17.
એક રેડિયો-એક્ટિવ તત્વનો અર્ધ-આયુ 2 hr અને બીજાનું 4 hr છે. તેમની પ્રારંભિક એક્ટિવિટી સમાન છે, તો 4 hrને અંતે તેમની એક્ટિવિટીનો ગુણોતર કેટલો હશે ?
(a) 1 : 4
(b) 1 : 3
(c) 1 : 2
(d) 1 : 1
Answer:

Option (c)

18.
αનું ઉત્સર્જન કરતું 1 મોલ તત્વ એક પાત્રમાં મૂકેલ છે, જે તેમનો સંગ્રહ કરે છે. તે તત્વનો અર્ધ-આયુ 5 hr છે. તે પાત્રમાં 4.515×1023 α-કણોનો સંગ્રહ થવા માટે કેટલો સમય લાગશે ?
(a) 4.515 hr
(b) 9.030 hr
(c) 10 hr
(d) 20 hr
Answer:

Option (c)

19.
રેડિયો-એક્ટિવ રૂપાંતરણ XZA X1Z+1A X2Z-1A-4 X3ZA-4માં ક્યાં રેડિયો-એક્ટિવ વિકિરણ ક્રમશઃ ઉત્સર્જન પામે છે ?
(a) α, β-, β-
(b) β-, α, β- 
(c) β-,β-, α
(d)  α, α, β-
Answer:

Option (b)

20.
રેડિયો-એક્ટિવ રૂપાંતરણ XαX1β-X2β-X3 માં ક્યા બે આઈસોટોપ (સમસ્થાનિકો) છે ?
(a) X અને X1
(b) X અને X3
(c) X1 અને X2
(d) X2 અને X3
Answer:

Option (b)

Showing 11 to 20 out of 184 Questions