સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ  MCQs

MCQs of સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

Showing 31 to 40 out of 149 Questions
31.
1 mm ત્રિજયાના અને દરેક પર 0.666 pC વિદ્યુતભાર ધરાવતા પારાનાં આઠ બુંદો ભેગા મળીને એક મોટું બુંદ બનાવે છે. તો મોટા બુંદની સપાટી પર વિદ્યુતસ્થિતિમાન _____ .
(a) 2.4 V
(b) 1.2 V
(c) 3.6 V
(d) 1.8 V
Answer:

Option (a)

32.
એક ચોરાસની દરેક બાજુની લંબાઈ a છે. આ ચોરસના ચાર શિરોબિંદુઓ પર સમાન વિદ્યુતભાર Q મુક્યા છે, તો ચોરસના કેન્દ્ર પર રહેલા -Q વિદ્યુતભારને અનંત અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય _____ .
(a) શુન્ય
(b) 2Q24πε0a
(c) 2Q2πε0a
(d) Q22πε0a
Answer:

Option (c)

33.
VA-VB =10 volt છે. 2 C ઋણ વિદ્યુતભારને A થી B પર લઈ જતા તેની ગતિ-ઉર્જા _____ .
(a) 20 J વધે.
(b) 5 J વધે.
(c) 5 J ધટે.
(d) 20 J ધટે.
Answer:

Option (d)

34.
r ત્રિજ્યાના એક વર્તુળના કેન્દ્ર પર વિદ્યુતભાર Q છે. હવે એ બીજા કોઈ વિદ્યુતભાર q ને આ વર્તુળ પર એક પરીક્રમણ (revolution) કરાવવા માટે કરવું પડતું કાર્ય _____ .
(a) 14πε0Qq
(b) Qq4πε0a
(c) શૂન્ય
(d) Qq2π
Answer:

Option (c)

35.
સમાન પરિમાણ ધરાવતા n નાનાં બુંદો પર સમાન વિદ્યુતસ્થીતિમાન V volt છે. તેઓ ભેગા મળીને એક મોટું બુંદ બનાવે તો મોટા બુંદ પર વિદ્યુતસ્થીતિમાન_____ .
(a) Vn
(b) Vn
(c) Vn13
(d) Vn23
Answer:

Option (d)

36.
r1  અને r2  ત્રિજ્યાના બે ધાતુના ગોળાઓ પર સમાન વિદ્યુતસ્થીતિમાન છે. તો તેમના વિદ્યુતભારોનો ગુણોતર _____ .
(a) r12r22
(b) r22r12
(c) r1r2
(d) r2r1
Answer:

Option (c)

37.
r1  અને r2  ત્રિજ્યાના બે ધાતુના ગોળાઓને સમાન વિદ્યુતભાર આપીને વિદ્યુતભારિત કર્યા છે, તો તેમના પરના વિદ્યુતસ્થિતિમાન ગુણોતર _____ .
(a) r12r22
(b) r22r12
(c) r1r2
(d) r2r1
Answer:

Option (d)

38.
r1  અને r2  ત્રિજ્યાના બે ધાતુના ગોળાઓની સપાટી નજીક વિદ્યુતક્ષેત્રની તીવ્રતાઓ સમાન છે, તો તેમના વિદ્યુતસ્થિતિમાનનો ગુણોતર _____ .
(a) r12r22
(b) r22r12
(c) r1r2
(d) r2r1
Answer:

Option (c)

39.
m દળ અને e વિદ્યુતભાર ધરાવતા એક ઇલેકટ્રોનને સ્થિર સ્થિતિમાંથી V જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ શૂન્યાવકાશમાં પ્રવેગિત કરવામાં આવે છે. તો તેની અંતિમ ઝડપ _____ .
(a) 2eVm
(b) eVm
(c) eV2m
(d) eVm
Answer:

Option (a)

40.
r1  અને r2  ત્રિજ્યાના બે ધાતુના ગોળાઓને એવી રીતે વિદ્યુતભારિત કર્યા છે કે તેમના પર વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા σ સમાન હોય, તો તેમની સપાટી નજીકના વિદ્યુતસ્થિતિમાનોનો ગુણોતર _____ .
(a) r2r1
(b) r1r2
(c) r22r12
(d) r12r22
Answer:

Option (b)

Showing 31 to 40 out of 149 Questions