સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ  MCQs

MCQs of સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

Showing 41 to 50 out of 149 Questions
41.
+ 1.6 × 10-19 C વિદ્યુતભાર અને 1.67 × 10-27 kg દળ ધરાવાતો એક પ્રોટોન 106 V જેટલા વિદ્યુત-સ્થિતિમાનનાતફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવે, તો તેની ગતિ-ઉર્જા _____ .
(a) 1.6 × 10-15 J
(b) 1.6 × 10-13 J
(c) 1.6 × 10-25 J
(d) 3.2 × 10-13 J
Answer:

Option (b)

42.
અવકાશમાં બિંદુ (x,y,z) આગળનું વિદ્યુતસ્થિતિમાન V = 4x2 વડે આપી શકાય છે. (1m, 0, 2m) બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર Vm માં_____ .
(a) 8 ઋણ X- અક્ષની દિશામાં
(b) 8 ધન X- અક્ષની દિશામાં
(c) 16 ઋણ X- અક્ષની દિશામાં
(d) 16 ધન Z- અક્ષની દિશામાં
Answer:

Option (a)

43.
એક ચોરસની દરેક બાજુની લંબાઈ 8 cm છે. આ ચોરસના ચાર શિરોબિંદુઓ પર સમાન 103×10-9 C વિદ્યુતભાર મુકેલ છે, તો આ ચોરસના વિકર્ણોના છેદનબિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન ____ .
(a) 150 2 V
(b) 1500 2 V
(c) 900 2 V
(d) 900 V
Answer:

Option (b)

44.
એક 10 cm ત્રિજ્યાવાળા ગોળીય કવચને 3.2 × 10-9 C વિદ્યુતભાર આપેલ છે, તો તેના કેન્દ્રથી 4 cm અંતરે આવેલ બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન _____ .
(a) 9 × 10-9 V
(b) 288 V
(c) 2.88 V
(d) શૂન્ય
Answer:

Option (b)

45.
એક ગોળીય કવચની ત્રિજ્યા r છે. તેના કેન્દ્ર અને 3r અંતરે આવલા એક બિંદુ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત V છે, તો તેના કેન્દ્રથી ૩r અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _____ .
(a) V6r
(b) V4r
(c) V3r
(d) V2r
Answer:

Option (a)

46.
પૃથ્વીની સપાટી પર વિદ્યુતસ્થિતિમાન શૂન્ય ગણવામાં આવે છે, કારણ કે પૃથ્વીએ સારો ____ .
(a) અવાહક છે.
(b) સુવાહક છે.
(c) અર્ધવાહક છે.
(d) ડાયઇલેક્ટ્રિક છે.
Answer:

Option (b)

47.
વિદ્યુતસ્થિતિમાન V એ અંતર x(m) નું વિધેય છે, જે નીચે મુજબ રજુ કરવામાં આવે છે: V=(5x2+10x-9) volt x= 1 m આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _____ .
(a) -20 Vm
(b) 6 Vm
(c) 11 Vm
(d) -23 Vm
Answer:

Option (a)

48.
6 μ C વિદ્યુતભારને 9 V ની બેટરીના ઋણ ધ્રુવ પરની ધન ધ્રુવ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય _____ .
(a) 54 × 10-3 J
(b) 54 × 10-6 J
(c) 54 × 10-9 J
(d) 54 × 10-12 J
Answer:

Option (b)

49.
X-Y સમતલ માં આવેલ બિંદુ (x,y) આગળનું વિદ્યુતસ્થિતિમાન V= -k xy વડે આપવામાં આવે છે, તો ઉગમબિંદુથી r જેટલા અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા Er  _____.
(a) r2
(b) r
(c) 1r
(d) 1r2
Answer:

Option (b)

50.
b જેટલી સમાન બાજુઓ ધરાવતા સમઘનના દરેક શિરોબિંદુ પર -q વિદ્યુતભાર મુકેલ છે. સમઘનના કેન્દ્ર પર મુકેલ +q વિદ્યુતભારની સ્થિતિ-ઉર્જા _____ .
(a) +42q2πε0b
(b) +82q2πε0b
(c) -4q23πε0b
(d) 82q24πε0b
Answer:

Option (c)

Showing 41 to 50 out of 149 Questions