સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ  MCQs

MCQs of સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

Showing 51 to 60 out of 149 Questions
51.
એક સુવાહકને અમુક વિદ્યુતભાર આપવામાં આવે છે, તો તેનું વિદ્યુતસ્થિતિમાન_____ .
(a) સપાટી પર મહત્તમ હશે.
(b) કેન્દ્ર પર મહતમ હશે. કેન્દ્ર અને સપાટીની વચ્ચે ક્યાંક મહતમ હશે.
(c) સમગ્ર સુવાહાકની અંદર સમાન હશે.
(d) કેન્દ્ર અને સપાટીની વચ્ચે ક્યાંક મહત્તમ હશે.
Answer:

Option (c)

52.
એક પાતળી ગોળીય કવચની ત્રિજ્યા R છે અને તેના પર વિદ્યુતભાર q છે. બીજો વિદ્યુતભાર Q તેના કેન્દ્ર પર મુકવામાં આવે છે. કવચના કેન્દ્રથી R2 જેટલા અંતરે આવેલા P બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન _____ .
(a) q+Q4πε0×2R
(b) 2Q4πε0R
(c) 2Q4πε0R-2q4πε0R
(d) 14πε0×1R×q+2Q
Answer:

Option (d)

53.
કણ A નો વિદ્યુતભાર +q અને કણ B નો વિદ્યુતભાર +4q છે. બંનેનું દળ m સમાન છે. બંનેનું સ્થિર સ્થિતિમાંથી સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત (p .d ) હેઠળ પડતા મુકવામાં આવે છે. તો તેમની ઝડપ ને ગુણોત્તર νAνB _____ .
(a) 2:1
(b) 1:2
(c) 1:4
(d) 4:1
Answer:

Option (b)

54.
બે ધાતુના ગોળાઓની ત્રિજ્યાઓ 1 cm અને 2 cm છે. તેમના પાર અનુક્રમે 10-2 C અને 5 × 10-2 C વિદ્યુતભાર પ્રસ્થાપિત કરેલ છે. હવે, તેમને તાર વડે જોડવામાં આવે, તો નાના ગોળા પરનો અંતિમ વિદ્યુતભાર કેટલો હશે?
(a) 3 × 10-2 C
(b) 1 × 10-2 C
(c) 4 × 10-2 C
(d) 2 × 10-2 C
Answer:

Option (d)

55.
તાંબાના પોલા ગોળા પર નિયમિત વિદ્યુતભારીય ધનતા 0.5 μC/ m2 છે. જો તેની ત્રિજ્યા 0.1 m હોય, તો પોલા ગોળાના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન ______
(a) શૂન્ય
(b) 1800 Π volt
(c) 180 Π volt
(d) 4.5 kvolt
Answer:

Option (b)

56.
R ત્રિજ્યાવાળી અર્ધવર્તુળાકાર રિંગ પાર એકમ લંબાઈ - દીઠ λ વિદ્યુતભાર છે. આ વિદ્યુતભારને લીધે રીંગના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન શોધો.
(a) R
(b) πR
(c) kπλR
(d) kπλ
Answer:

Option (d)

57.
1 μ C અને 3 μ C વિદ્યુતભારો વચ્ચેનું અંતર 8 cm છે. આ બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પાર વિદ્યુતસ્થિતિમાન _____ (k= 9 × 109 MKS)
(a) 9 × 102 V
(b) 9 × 103 V
(c) 9 × 104 V
(d) 9 × 105 V
Answer:

Option (d)

58.
a બાજુઓ ધરાવતા ચોરાસના ચાર ખૂણાઓ પર +q, +q ,-q અને -q વિદ્યુતભારો મુકેલા છે. આ ચોરસના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન_____ .
(a) 14πε0.qa
(b) 14πε0.2qa
(c) 14πε0.4qa
(d) શૂન્ય
Answer:

Option (d)

59.
5 μ C અને 4 μ C વિદ્યુતભારો એકબીજાથી 10 cm અંતરે આવેલા છે. આ વિદ્યુતભારોને એકબીજાથી 5 cm જેટલા અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય _____ .
(a) શૂન્ય
(b) 018 J
(c) 1.8 J
(d) 18 J
Answer:

Option (c)

60.
સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવતની અસર હેઠળ એક પ્રોટોન અને α-કણને પ્રવેગિત કરવામાં આવે છે. તો પ્રોટોન અને α-કણની ગતિ-ઉર્જાનો ગુણોત્તર _____ .
(a) 2:1
(b) 1:2
(c) 1:1
(d) 1:4
Answer:

Option (b)

Showing 51 to 60 out of 149 Questions