પ્રવાહવિદ્યુત  MCQs

MCQs of પ્રવાહવિદ્યુત

Showing 31 to 40 out of 123 Questions
31.
25 W, 220 V અને 30 W, 220 Vના બે બલ્બોને 440 V પ્રાપ્તિસ્થાન સાથે શ્રેણીમાં જોડવામાં આવે, તો કયો બલ્બ ઊડી જશે ?
(a) 25 W
(b) 30 W
(c) બંને ઊડી જશે.
(d) આપેલ પૈકી એક પણ નહિં
Answer:

Option (a)

32.
20 °C તાપમાને એક પાત્રમાં રહેલા 1 L પાણીમાં 1000 Wનું હીટર ડુબાડવામાં આવેલ છે. આપેલ પાણીને તેના ઉત્કલનબિંદુએ લઇ જવા માટે કેટલો સમય લાગશે ? અહી પ્રાપ્ય ઊર્જામાંથી 20% ઊર્જા વાતાવરણમાં વિખેરિત થઇ જાય છે.
(a) 18 min
(b) 16 min
(c) 14 min
(d) 20 min
Answer:

Option (c)

33.
20 Ω અવરોધના ટરની આજુબાજુ સમગ્રતયા બરફનું આવરણ ચઢાવવામાં આવ્યું છે. આ અવરોધને 210 V વૉલ્ટેજ લાગુ પાડવામાં આવે, તો બરફના ગલનનો દર _____ .( બરફની ગલનગુપ્ત ઉષ્મા = 80 calg)
(a) 0.85gs
(b) 1.92gs
(c) 6.56gs
(d) આપેલ પૈકી એક પણ નહીં
Answer:

Option (c)

34.
એક ઈલેકટ્રિક કીટલીમાં 20 °C તાપમાને 1 kg પાણી ભરવામાં આવેલ છે. તેને 220 V વૉલ્ટેજ લાગુ પાડતા તેમાં 4 A પ્રવાહ પસાર થાય છે, તો કેટલા સમયમાં પાણી ઉકળવા લાગશે ?
(a) 6.4 min
(b) 6.3 min
(c) 12.6 min
(d) 12.8 min
Answer:

Option (b)

35.
જો બલ્બના બે છેડા વચ્ચે વૉલ્ટેજ ( અથવા p.d.) 5% ઘટે તો તેના દ્વારા મળતો (output) પાવર _____ % ઘટે.
(a) 2.5
(b) 5
(c) 10
(d) 20
Answer:

Option (c)

36.
5 Ω અવરોધમાં અડધી મિનિટ સુધી પ્રવાહ પસાર કરવાથી તેમાં 15000 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધમાં વહેતો પ્રવાહ _____ .
(a) 5 A
(b) 100 A
(c) 40 A
(d) 10 A
Answer:

Option (d)

37.
જો 200 W અને 100 Wના બલ્બોના અવરોધો અનુક્રમે R1 અને R2 હોય અને બંને સમાન વૉલ્ટેજના સપ્લાય સાથે વાપરી શકાતા હોય, તો _____
(a) R1 = 4R2
(b) R2 = 4R1
(c) R1 = 6R2
(d) R2 = 2R1
Answer:

Option (d)

38.
એક વાહકતારના દ્રવ્યની અવરોધકતા 4 x 10-8Ωm છે. તેનું કદ 4 m3 અને અવરોધ 4Ω હોય તો તેની લંબાઈ ગણો.
(a) 500 m
(b) 5000 m
(c) 20,000 m
(d) 4 x 10-5 m
Answer:

Option (c)

39.
તાંબાના તારમાં પ્રવાહઘનતા 2.5 x 108 Am-2 છે. જો તેમાંથી 8A પ્રવાહ વહેતો હોય, તો તારનો વ્યાસ કેટલો હશે ?
(a) 0.2 mm
(b) 0.2 cm
(c) 0.2 m
(d) 2 mm
Answer:

Option (a)

40.
વાહકતારની લંબાઈ અડધી કરવામાં આવે, તો તેનું કન્ડકટન્સ_____
(a) અડધું થાય છે.
(b) બદલાતું નથી.
(c) બમણું થાય છે.
(d) ચાર ગણું થાય છે.
Answer:

Option (b)

Showing 31 to 40 out of 123 Questions