પ્રવાહવિદ્યુત  MCQs

MCQs of પ્રવાહવિદ્યુત

Showing 51 to 60 out of 123 Questions
51.
9 mm ત્રિજ્યાવાળા વાહક તારનો અવરોધ 5Ω છે. આ તારના બદલે 3 mm ત્રિજ્યાવાળા 6 તારોને સમાંતર લેવામાં આવે તો આ તારોના સંયોજનનો અવરોધ _____
(a) 7.5 Ω
(b) 45 Ω
(c) 90 Ω
(d) 180 Ω
Answer:

Option (a)

52.
0ºC તાપમાને બે જુદા વાહકોના અવરોધો સમાન છે. t1ºC તાપમાને પ્રથમ વાહકનો અવરોધ, બરાબર t2ºC તાપમાને બીજા વાહકનો અવરોધ છે, તો વાહકના અવરોધના તાપમાન ગુણાંકનો ગુણોતર α1α2 =_____
(a) t1t2
(b) t2-t1t2
(c) t2-t1t1
(d) t2t1
Answer:

Option (d)

53.
બે જુદા-જુદા દ્રવ્યમાંથી R1 અને R2 બે અવરોધોના તાપમાન ગુણાંક અનુક્રમે α અને -β છે. જો તાપમાન સાથે R1 અને R2 ના શ્રેણી જોડાણનો અવરોધ બદલાતો ન હોય તો R1R2 =_____
(a) αβ
(b) α+βα-β
(c) α2+β2αβ
(d) βα
Answer:

Option (d)

54.
R અવરોધવાળા તારને નિયમિત રીતે લંબાઈને અનુરૂપ તેની મૂળ ત્રિજ્યા કરતાં 'n' ગણી ત્રિજ્યા થાય ત્યાં સુધી દબાવવામાં આવે છે, તો તારનો નવો અવરોધ _____
(a) Rn4
(b) Rn2
(c) Rn
(d) nR
Answer:

Option (a)

55.
1 m લંબાઈવાળા ધાતુના સળિયાનો વ્યાસ 0.6 cm તથા તેનો અવરોધ 3 x 10-3Ω છે. આ જ ધાતુની એક તકતી 2 cm વ્યાસની અને 1 mm જડાઈની છે, તો તકતીની ગોળ સપાટીઓ વચ્ચેનો અવરોધ_______Ω છે.
(a) 1.35 x 10-8
(b) 2.7 x 10-7
(c) 4.05 x 10-6
(d) 8.1 x 10-5
Answer:

Option (b)

56.
એક બ્લોકના પરિમાણ 3 cm x 2 cm x 1 cm છે. બ્લોકના મહતમ અવરોધ અને લઘુતમ અવરોધનો ગુણોતર_____
(a) 9 : 1
(b) 1 : 9
(c) 18 : 1
(d) 1 : 6
Answer:

Option (a)

57.
સમાન લંબાઈના બે તારના આડછેદના ક્ષેત્રફળ 3 : 1 ના પ્રમાણમાં છે. જો જાડા તારનો અવરોધ 10 Ω હોય તો આ બંને તારોને શ્રેણીમાં જોડતાં તેનો અસરકારક અવરોધ_____
(a) 40 Ω
(b) 403 Ω
(c) 52 Ω
(d) 100 Ω
Answer:

Option (a)

58.
સમાન આડછેદવાળા અને R અવરોધ ધરાવતા તારમાંથી n બાજુવાળો બહુકોણ બનાવેલો છે, તો તેની સામસામેનાં શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ અને તેની કોઈ એક બાજુનાં શિરોબિંદુઓ વચ્ચનો સમતુલ્ય અવરોધ અનુક્રમે _____
(a) R4,n-1n2R
(b) R2,n-1n2R
(c) R4,n-1nR
(d) R2,n2n-1R
Answer:

Option (c)

59.
બે અવરોધોને સમાંતરમાં જોડતાં સમતુલ્ય અવરોધ 2 Ω અને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય અવરોધ 9 Ω મળે છે, તો બંને અવરોધોનાં મૂલ્ય શોધો.
(a) 2 Ω અને 9 Ω
(b) 3 Ω અને 6Ω
(c) 4 Ω અને 5 Ω
(d) 2 Ω અને 7 Ω
Answer:

Option (b)

60.
તાંબાના તારનો આડછેદ A અને 2 mm લંબાઈની બાજુવાળો ચોરસ છે, તે 8 A પ્રવાહ ખેંચે છે અને મુક્ત ઈલેક્ટ્રોન ઘનતા 8 x 1028m-3 છે, તો ઈલેક્ટ્રોનનો ડ્રિફટવેગ_____છે.
(a) 0.156 x 10-3 ms-1
(b) 0.156 x 10-2 ms-1
(c) 3.12 x 10-3 ms-1
(d) 3.12 x 10-2 ms-1
Answer:

Option (a)

Showing 51 to 60 out of 123 Questions