ગતિમાન વીજભાર અને ચુંબકત્વ  MCQs

MCQs of ગતિમાન વીજભાર અને ચુંબકત્વ

Showing 21 to 30 out of 115 Questions
21.
એક નિયમિત તારમાંથી ABCD ચોરસ લૂપ બનાવ્યું છે. A આગળથી પ્રવાહ દાખલ થાય છે અને D આગળથી બહાર નીકળે છે, તો ચુંબકીય ક્ષેત્ર _____
(a) લૂપના કેન્દ્ર પર શૂન્ય હશે.
(b) લૂપના કેન્દ્ર પર મહત્તમ હશે.
(c) લૂપની બહારના દરેક બિંદુ આગળ શૂન્ય હશે.
(d) લૂપની અંદરના દરેક બિંદુ આગળ શૂન્ય હશે.
Answer:

Option (a)

22.
એક l લંબાઈના સુરેખ તારમાં I વિદ્યુતપ્રવાહ વહેવાના કારણે તેના કેન્દ્રથી l4 જેટલા લંબઅંતરે આવેલા બિંદુ આગળ ઉત્તપન્ન થતી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા _____ .
(a) શૂન્ય
(b) μ0I2l
(c) μ0I2πl
(d) 4μ0I5πl
Answer:

Option (d)

23.
ઈલેકટ્રૉનના વિદ્યુતભાર કરતાં 100 ગણો વિદ્યુતભાર ધરાવતો એક વિદ્યુતભાર 0.8 m ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર 1 s માં 1 પરિક્રમણ કરે છે, તો વર્તુળાકાર માર્ગના કેન્દ્ર આગળ ઉત્તપન્ન થતી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા _____ Wbm2.
(a) 10-3 μ0
(b) 10-7 μ0
(c) 10-11 μ0
(d) 10-17 μ0
Answer:

Option (d)

24.
I વીજપ્રવાહધારિત R ત્રિજ્યાની વર્તુળાકાર કૉઇલના અક્ષ પર એક એવું અંતર શોધો કે જ્યાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર કરતાં આઠમા ભાગનું હોય.
(a) R
(b) 2R
(c) 2 R
(d) 3R
Answer:

Option (d)

25.
એક ચુંબકીય ક્ષેત્રમાં એક ઈલેકટ્રૉન r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અડધું વર્તુળ પૂરું કરે, તો તેણે મેળવેલી ઊર્જા _____
(a) શૂન્ય
(b) 12mν2
(c) 12mν4
(d) πr ×Beν
Answer:

Option (a)

26.
(2 i^ + 3 j^) m s-1 જેટલો વેગ ધરાવતો ઈલેકટ્રૉન 4 k^ T જેટલું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો _____
(a) તેના વેગની દિશા બદલાઈ જશે.
(b) તેની ઝડપ બદલાશે.
(c) તે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરશે.
(d) તે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે.
Answer:

Option (a)

27.
1 MeV ઊર્જા ધરાવતો પ્રોટોન 6.28 × 10-4 T જેટલું સમાન ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ધરાવતાં ચુંબકીય ક્ષેત્રને લંબ આવેલા સમતલમાં વર્તુળમાર્ગે પરિભ્રમણ કરે છે. પ્રોટોનનું દળ 1.7 × 10-27 kg છે. આ પ્રોટોનની સાઇક્લોટ્રૉન આવૃત્તિ _____ ની નજીક હશે.
(a) 104 Hz
(b) 105 Hz
(c) 106 Hz
(d) 107 Hz
Answer:

Option (a)

28.
1.5 m લંબાઈના તારમાં 10 A પ્રવાહ વહી રહ્યો છે. જયારે તેને 2 Tવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના પર લાગતું બળ 15 N છે, તો B અને પ્રવાહ વચ્ચેનો ખૂણો _____ .
(a) 30°
(b) 45°
(c) 60°
(d) 90°
Answer:

Option (a)

29.
500 gauss તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં B ની સાથે 30°ના ખૂણે 40 cm લંબાઈનો એક વાહક તાર રાખેલ છે. તેમાંથી 3 Aનો પ્રવાહ પસાર કરવામાં આવે, તો તેના પર લાગતું બળ _____
(a) 3 × 10-4 N
(b) 3 × 10-2 N
(c) 3 × 102 N
(d) 3 × 104 N
Answer:

Option (b)

30.
120 આંટાવાળું અને 10 × 10-4 m2 ક્ષેત્રફળવાળું એક લંબચોરસ ગૂંચળું 45 × 10-4 Tના ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રમાં કિલકિત કરેલું છે. જો ગૂંચળામાંથી 0.2 mA પ્રવાહને લીધે ગૂંચળાનું કોણાવર્તન 36° થતું હોય, તો ગૂંચળા સાથે જોડેલી સ્પ્રિંગોનો અસરકારક વળ-અચળાંક કેટલો થાય ?
(a) 30 × 10-8 J/rad
(b) 17.2 × 10-8 J/rad
(c) 3 × 10-8 J/rad
(d) 1.72 × 10-8 J/rad
Answer:

Option (b)

Showing 21 to 30 out of 115 Questions