ગતિમાન વીજભાર અને ચુંબકત્વ  MCQs

MCQs of ગતિમાન વીજભાર અને ચુંબકત્વ

Showing 111 to 115 out of 115 Questions
111.
ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર_____છે.
(a) M1L2T-3A-1
(b) M-1L-2T2A1
(c) M1L2T-2A-1
(d) M1L3T-2A-1
Answer:

Option (c)

112.
સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતા α-કણ અને પ્રોટોનના આવર્તકાળનો ગુણોતર_____છે.
(a) 2 : 1
(b) 4 : 1
(c) 1 : 2
(d) 1 : 4
Answer:

Option (a)

113.
બે સમકેન્દ્રીય રીંગો એક જ સમતલમાં રહે તેમ ગોઠવેલ છે. દરેક રીંગમાં આંટાઓની સંખ્યા 25 છે. તેમની ત્રિજ્યાઓ 50 cm અને 200cm છે તથા તેમનામાંથી અનુક્રમે 0.1A અને 0.2 A વિદ્યુતપ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહે છે, તો કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય_____T થશે.
(a) 4 μ0
(b) 104 μ0
(c) 2 μ0
(d) 54 μ0
Answer:

Option (d)

114.
50 Ω અવરોધવાળા ગેલ્વેનો મીટરને 8 V ની બેટરી અને 3950 Ω ના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. આથી ગેલ્વેનો મીટર 30 કાપા જેટલું પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. જો આ ગેલ્વેનોમીટરનું આવર્તન 15 કાપા દર્શાવે તેટલું ઘટાડવું હોય તો શ્રેણી અવરોધનું મૂલ્ય_____Ω રાખવું પડે.
(a) 7900
(b) 2000
(c) 1950
(d) 7950
Answer:

Option (d)

115.
m દળવાળો એક કણ q વિદ્યુતભાર ધરાવે છે. આ કણને V જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરી સમાન ચુંબકીય ક્ષેત્ર Bમાં ક્ષેત્રને લંબરૂપે દાખલ કરતાં તે R ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, તો આ કણના વિદ્યુતભાર અને દળનો ગુણોતર qm = _____ છે.
(a) 2VB2R2
(b) V2BR
(c) VB2R
(d) mVBR
Answer:

Option (a)

Showing 111 to 115 out of 115 Questions