ચુંબકત્વ અને દ્રવ્ય  MCQs

MCQs of ચુંબકત્વ અને દ્રવ્ય

Showing 41 to 50 out of 120 Questions
41.
ગજિયા ચુંબક માટે ભૌમિતિક લંબાઈ (lg) અને ચુંબકીય લંબાઈ (lm) વચ્ચેનો સંબંધ આપો.
(a) lm=56lg
(b) 2lm=56lg
(c) lm=65lg
(d) lm=35lg
Answer:

Option (a)

42.
સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ગજિયા ચુંબક પર લાગતા કુલ બળનું મૂલ્ય શોધો.
(a) MB
(b) શૂન્ય
(c) mB
(d) mB2
Answer:

Option (b)

43.
સ્થિત વિધુતીય અચળાંક 14πε0 એ ચુંબકના ક્યાં અચળાંક જેવો છે ?
(a) μ04π
(b) μ02π
(c) μ0π
(d) μ0
Answer:

Option (a)

44.
20 Am અને 15 Am ધ્રુવમાન ધરાવતા બે ચુંબકીય ધ્રુવોને 10 cm દૂર મૂકવામાં આવેલ છે, તો કોઈ એક ધ્રુવ પાર લાગતું બળ _____
(a) 3 × 102 N
(b) 3 × 10-3 N
(c) 2 × 10-3 N
(d) 3 × 10-5 N
Answer:

Option (b)

45.
ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા (B) નું પારિમાણિક સૂત્ર MLT અને C કુલંબના રૂપમાં _____ છે.
(a) M1T-1C-1
(b) M1T-2C-1
(c) M1L1T-1C-1
(d) M1T2C-2
Answer:

Option (a)

46.
i^+3j^×10-2m2 ક્ષેત્રફળ ધરાવતી એક વર્તુળાકાર તકતીને 0.5i^+0.2j^T વાળા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. તકતીમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ શોધો.
(a) 1.1 × 10-2 Wb
(b) 1.1 × 10-3 Wb
(c) 2 × 10-2 Wb
(d) 3.5 × 10-3 Wb
Answer:

Option (a)

47.
એક પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ 5.3 × 10-11 m ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતાં ઈલેકટ્રોનની ઝડપ 2 × 106 ms-1 છે. આ ઈલેકટ્રોનની પરિણામી કક્ષીય મૅગ્નેટિક મોમેન્ટ શોધો.[e = 1.6 × 10-19 C]
(a) 8.48 × 10-24 Am2
(b) 8.84 × 10-24 Am2
(c) 8 × 10-24 Am2
(d) 8.48 × 10-20 Am2
Answer:

Option (a)

48.
3 cm લાંબા ગજિયા ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી વિરુદ્ધ દિશાઓમાં 24 cm અને 48 cm અંતરે અનુક્રમે A અને B બિંદુઓ છે. આ બિંદુઓએ ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર _____ છે.
(a) 8 : 1
(b) 4 : 1
(c) 3 ; 1
(d) 1 : 22
Answer:

Option (a)

49.
L લંબાઈના એક સ્ટીલના તારની ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ m છે.તેને મધ્યમાંથી વાળીને 60°નો ખૂણો બને એમ ગોઠવવામાં આવે છે. તો નવી ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ _____
(a) m2
(b) m2
(c) m
(d) 2m
Answer:

Option (b)

50.
l જેટલી લંબાઈ ધરાવતા સ્ટીલના એક સુરેખ તારની ચુંબકીય ડાઇપોલ-મોમેન્ટ m છે.જો આ તારને અર્ધવર્તુળાકાર ચાપના રૂપમાં વાળવામાં આવે, તો તેની નવી ચુંબકીય ડાઇપોલ-મોમેન્ટ કેટલી હશે ?
(a) m
(b) 2mπ
(c) m2
(d) mπ
Answer:

Option (b)

Showing 41 to 50 out of 120 Questions