વિદ્યુતચુંબકીય પ્રેરણ  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય પ્રેરણ

Showing 81 to 87 out of 87 Questions
81.
L = 200 mH જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતા ગૂંચળામાં 4A જેટલો વિદ્યુતપ્રવાહ સ્થાપિત કરવા _____ ઊર્જા જોઈએ.
(a) 0.40 J
(b) 1.6 J
(c) 0.16 J
(d) 0.18 J
Answer:

Option (b)

82.
જયારે 2 mA નો વિદ્યુતપ્રવાહ વહેતો હોય ત્યારે આપેલ ગૂંચળા સાથે 10 μWb નું ચુંબકીય ફ્લક્સ સંકળાય છે, તો આ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કેટલું હશે ?
(a) 10 mH
(b) 5 mH
(c) 15 mH
(d) 20 mH
Answer:

Option (b)

83.
25cm2 આડછેદનું ક્ષેત્રફળ અને 20 આંટાવાળી કૉઈલનો અવરોધ 10Ω છે. તેના સમતલને લંબ રહેલા ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો દર 100 Ts હોય, તો તેમાંથી પસાર થતો પ્રવાહ _____ છે.
(a) 1A
(b) 50A
(c) 5A
(d) 0.05A
Answer:

Option (d)

84.
એક કૉઇલમાંથી 1 mA નો વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તેની સાથે સાંકળતું ફ્લક્સ 5 μWb છે, તો આ કૉઇલનું આત્મપ્રેરકત્વ _____
(a) 5 × 10-3 H
(b) 5 × 103 H
(c) 2 × 10-2 H
(d) 2 × 102 H
Answer:

Option (a)

85.
જો 60 આંટા ધરાવતા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફેરફારનો દર 1 Wb/hr હોય, તો તેમાં પ્રેરિત થતું emf _____ V.
(a) 0
(b) 160
(c) 60
(d) 13600
Answer:

Option (b)

86.
500 આંટાવાળા અને 0.15 m2 આડછેડવાળા વિદ્યુતવાહક ગૂંચળાને લંબ એવા ચુંબકીય ક્ષેત્રમાં 0.4s માં 0.2 T થી 0.1 T જેટલો ફેરફાર કરવામાં આવે છે. ઉત્પન્ન થતો પ્રેરિત emf _____ V હશે.
(a) 10.0
(b) 75.0
(c) 15.0
(d) 150.0
Answer:

Option (d)

87.
10 cm લંબાઈ ધરાવતો સળીયો 5×10-4Wbm2 ની તીવ્રતા ધરાવતાં ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે.જો સળિયાનો પ્રવેગ 5 m/s2 હોય તો પ્રેરિત emf ના વધારાનો દર _____ થાય.
(a) 2.5 × 10-4 Vs-1
(b) 20 × 10-4 Vs
(c) 25 × 10-4 Vs
(d) 20 × 10-4 Vs-1
Answer:

Option (a)

Showing 81 to 87 out of 87 Questions