વિદ્યુતચુંબકીય પ્રેરણ  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય પ્રેરણ

Showing 21 to 30 out of 87 Questions
21.
બે ગૂંચળાઓથી બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરક્ત્વ 0.005 H છે. પ્રથમ ગૂંચળામાં વહેતો વિદ્યુતપ્રવાહ I = I0 sin ωt સુત્ર અનુસાર બદલાય છે; જ્યાં I0 = 10 A અને ω = 100 π rads છે, તો બીજા ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત emfનું મહત્તમ મૂલ્ય _____ .
(a) 2π V
(b) 5π V
(c) π V
(d) 4π V
Answer:

Option (b)

22.
X અને Y ગૂંચળાઓને એક પરિપથમાં એવી રીતે જોડ્યા છે કે જયારે X ગૂંચળામાં વહેતા પ્રવાહના થતો ફેરફાર 2 A હોય છે ત્યારે Y ગૂંચળામાં ફ્લક્સમાં થતો ફેરફાર 0.4 Wb માલૂમ પડે છે, તો આ બંને ગૂંચળાઓથી બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરક્ત્વ _____ .
(a) 0.8 H
(b) 0.2 Wb
(c) 0.2 H
(d) 5 H
Answer:

Option (c)

23.
એક ગૂંચળામાં 0.05 sમાં વિદ્યુતપ્રવાહ સમાન દરથી બદલાઈને +2 Aથી -2 A થાય છે અને 8.0 V જેટલું emf પ્રેરિત થાય છે, તો ગૂંચળાનું આત્મ-પ્રેરક્ત્વ _____ H છે.
(a) 0.2
(b) 0.4
(c) 0.8
(d) 0.1
Answer:

Option (d)

24.
એક કૉઇલમાંથી પસાર થતો પ્રવાહ સમઘડી દિશામાં છે. જયારે પ્રવાહમાં ઘટાડો કરવામાં આવે છે, ત્યારે આત્મપ્રેરિત emf _____ છે.
(a) સમઘડી દિશામાં
(b) વિષમઘડી દિશામાં
(c) કૉઇલની અક્ષને સમાંતર
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

25.
AC જનરેટરમાં t = 0 સમયે પ્રેરિત emf શૂન્ય હોય, તો π2ω સમયે પ્રેરિત emf _____ હશે.
(a) + Vm
(b) - Vm
(c) શૂન્ય
(d) +2 Vm
Answer:

Option (a)

26.
AC વૉલ્ટેજ V = 158 sin 200π t વડે આપવામાં આવેલ છે, તો t=1400 sec સમયે AC વૉલ્ટેજનું તત્કાલીન મૂલ્ય _____ V .
(a) -79
(b) 79
(c) -158
(d) 158
Answer:

Option (d)

27.
10-2 T ધરાવતાં ચુંબકીય ક્ષેત્રમાં 30 cm ત્રિજ્યા ધરાવતું અને π2 Ω અવરોધ ધરાવતું વર્તુળાકાર ગૂંચળુ મુકેલ છે. આ ગૂંચળુ ચુંબકીય ક્ષેત્રને લંબ તેમજ તેના વ્યાસને અનુલક્ષીને 200 rpmની ઝડપે ભ્રમણ કરે છે, તો ગૂંચળામાં ઉદ્ભવતા AC પ્રેરિત પ્રવાહનું મૂલ્ય _____ હશે.
(a) 4 π2 mA
(b) 30 mA
(c) 6 mA
(d) 200 mA
Answer:

Option (c)

28.
એક AC જનરેટરની કૉઇલમાં 50 આંટાઓ છે અને તેના આડછેદનું ક્ષેત્રફળ 2.5 m2 છે. આ કૉઇલ 60 rad s-1ના નિયમિત કોણીય વેગથી 0.3 Tના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. કૉઇલ સાથે પરિપથનો અવરોધ 500 Ω છે, તો જયરે પ્રવાહ શૂન્ય હોય ત્યારે કૉઇલમાંથી પસાર થતું ફ્લક્સ શોધો.
(a) 375 Wb
(b) 4.5 Wb
(c) 2.25 Wb
(d) 37.5 Wb
Answer:

Option (d)

29.
20 cm વ્યાસવાળી રિંગનો અવરોધ 0.01Ω છે. આ રિંગને 2T ના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગોઠવેલી સ્થિતિમાંથી ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવવામાં આવે તો રિંગમાં પ્રેરિત થતો વીજભાર _____ હશે.
(a) 2 C
(b) πC
(c) 2 π C
(d) 8 π C
Answer:

Option (c)

30.
એક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ φ=xt2 અનુસાર સમય સાથે બદલાય છે. t = 3s પર ગૂંચળામાં પ્રેરિત emf 9 V મળે તો x નું મૂલ્ય _____
(a) 0.66Wbs2
(b) -0.66Wbs2
(c) 1.5Wbs2
(d) -1.5Wbs2
Answer:

Option (d)

Showing 21 to 30 out of 87 Questions