ઓલ્ટરનેટીંગ કરન્ટ  MCQs

MCQs of ઓલ્ટરનેટીંગ કરન્ટ

Showing 31 to 40 out of 130 Questions
31.
એક વિદ્યુતપ્રવાહ, 12 Aના DC પ્રવાહ (component) અને I = 9 sin ωt Aના AC પ્રવાહ(component)નો બનેલો છે, તો પરિણામી પ્રવાહનું r.m.s. મૂલ્ય (Ir.m.s.) શોધો.
(a) 40.5 A
(b) 144 A
(c) 184.5 A
(d) 13.58 A
Answer:

Option (d)

32.
કૅપેસિટર નીચેનામાંથી કોના માટે અનંત અવરોધ તરીકે વર્તે છે ?
(a) DC માટે
(b) AC માટે
(c) DC અને AC બંને માટે
(d) DC માટે નહિ અને AC માટે પણ નહિ
Answer:

Option (a)

33.
AC પરિપથમાં ઇન્ડક્ટિવ રિઍક્ટન્સ અને કૅપેસિટિવ રિઍક્ટન્સનો ગુણોત્તર _____ છે.
(a) ω2LC
(b) 1
(c) શૂન્ય
(d) ω2L
Answer:

Option (a)

34.
L - C - R AC શ્રેણી-પરિપથમાં AC વૉલ્ટેજની આવૃત્તિના વધારા સાથે ઈમ્પિડન્સનું મૂલ્ય _____
(a) અચળ રહે છે.
(b) વધે છે.
(c) ઘટે છે.
(d) પહેલાં ઘટે છે પછી ન્યુનતમ બને છે અને ત્યારબાદ વધવા લાગે છે.
Answer:

Option (d)

35.
L - C - R AC પરિપથમાં R, L અને Cના બે છેડાઓ વચ્ચેના વૉલ્ટેજ અનુક્રમે VR, VL અને VC છે, તો AC વૉલ્ટેજનો વૉલ્ટેજ V = _____ .

(અત્રે VL > VC છે.)

(a) VR + VL + VC
(b) VR2+VL-VC212
(c) VR + VL - VC
(d) VR+VL2+VC212
Answer:

Option (b)

36.
એક AC પરિપથમાં AC વૉલ્ટેજની આવૃત્તિ પહેલાંના કરતાં ચાર ગણી કરવામાં આવે, તો ઇન્ડક્ટિવ રિઍક્ટન્સ અને કૅપેસિટિવ રિઍક્ટન્સનું મૂલ્ય અનુક્રમે _____ ગણું અને _____ ગણું થશે.
(a) 4, 14
(b) 2, 12
(c) 14, 4
(d) 1, 1
Answer:

Option (a)

37.
એક L - C - R AC શ્રેણી-પરિપથમાં અવરોધ, કૅપેસિટર અને ઇન્ડકટરના બે છેડા વચ્ચેના વૉલ્ટેજ અનુક્રમે 5 V, 10 V અને 10 V છે. આ પરિપથને લાગુ પાડેલ AC વૉલ્ટેજ _____ હશે.
(a) 25 V
(b) 20 V
(c) 10 V
(d) 5 V
Answer:

Option (d)

38.
V = Vm cos ω t વૉલ્ટેજના એક AC પ્રાપ્તિસ્થાન સાથે R અને L સમાંતરમાં જોડેલ છે, તો પરિપથમાં પસાર થતો કુલ પ્રવાહ કેટલો હશે ? પરિપથનો સંકર ઈમ્પિડન્સ Z=RXLXL+j RR2+XL2 છે.
(a) I=VmR2+XL2R XL cos ωt-δ
(b) I=VmR XLR2+XL2 cos ωt+δ
(c) I=VmR2+XL2R XL sin ωt+δ
(d) I=VmR XLR2+XL2 cos ωt-δ
Answer:

Option (a)

39.
એક અવરોધ રહિત (pure) ઇન્ડકટરને AC પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વૉલ્ટેજ, પ્રવાહ કરતા _____ ચક્ર (cycle) પહેલાં મહત્તમ થાય.
(a) 14
(b) 16
(c) 18
(d) 12
Answer:

Option (a)

40.
એક AC પરિપથમાં તાત્ક્ષણિક પ્રવાહ જયરે શૂન્ય હોય છે, ત્યારે તાત્ક્ષણિક વૉલ્ટેજ મહત્તમ હોય છે, તો આ પરિપથમાં માત્ર _____ હશે.
(a) ઇન્ડકટર
(b) કૅપેસિટર
(c) અવરોધ
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

Showing 31 to 40 out of 130 Questions