ઓલ્ટરનેટીંગ કરન્ટ  MCQs

MCQs of ઓલ્ટરનેટીંગ કરન્ટ

Showing 21 to 30 out of 130 Questions
21.
L - C- R એ.સી. શ્રેણી- પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેના વીજ સ્થિતિમાનના તફાવત અનુક્રમે VL, VC અને VR હોય તો A.C. પ્રાપ્તિસ્થાનનો વોલ્ટેજ _____ હશે.
(a) VL + VC + VR 
(b) VR + VL - VC
(c) VR2+ ( VL+ VC )2
(d) VR2+ ( VL- VC )2
Answer:

Option (a)

22.
એક L-C દોલનો કરતાં પરિપથમાં જો કેપેસિટરની પ્લેટ પરનો મહતમ વિદ્યુતભાર Q હોય તો જયારે ઉર્જા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્રમાં સરખી સંગ્રહ પામેલી હોય તે સ્થિતિમાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે ?
(a) Q3
(b) Q2
(c) Q
(d) Q2
Answer:

Option (b)

23.
L-C-R AC પરિપથ માટે અનુનાદ આવૃત્તિ 600 Hz and હાફપાવર બિંદુઓએ આવૃતિઓ 550 Hz અને 650 Hz છે, તો Q-ફેક્ટર કેટલો હશે ?
(a) 16
(b) 13
(c) 6
(d) 3
Answer:

Option (c)

24.
V = 2002 sin100 t (V) વડે અપાતો એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ, 1 μF ના કેપેસિટરને આપવામાં આવ્યો છે, તો પરિપથમાં જોડેલા એમીટરનું અવલોન _____ mA હશે.
(a) 100
(b) 20
(c) 40
(d) 80
Answer:

Option (b)

25.
AC પરિપથમાં પાવર, P = VrmsIrmscosδ વડે આપવામાં આવે છે, તો L-C-R શ્રેણી-પરિપથમાં, અનુનાદ વખતે પાવર ફેક્ટર _____ હશે.
(a) શૂન્ય
(b) 1
(c) 12
(d) 12
Answer:

Option (b)

26.
V = 8 sin ωt + 6 sin 2ωt volt છે, તો આ વૉલ્ટેજનું r.m.s. મૂલ્ય _____ V છે.
(a) 7.07
(b) 0
(c) 5.65
(d) 9.89
Answer:

Option (a)

27.
એક AC પરિપથમાં પ્રવાહનું r.m.s. મૂલ્ય 10 A છે, તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય _____ A હશે.
(a) 10
(b) 5
(c) 14.14
(d) 0.707
Answer:

Option (c)

28.
Ir.m.s. = _____ Im
(a) 200 %
(b) 50 %
(c) 70.71 %
(d) 100 %
Answer:

Option (c)

29.
અર્ધઆવર્તકાલ પર AC વૉલ્ટેજનું સરેરાશ મૂલ્ય અને વૉલ્ટેજના r.m.s. મૂલ્યનો ગુણોત્તર _____ .
(a) 2 : π
(b) 22 :π
(c) 2 :π
(d) 2 :1
Answer:

Option (b)

30.
એક DC એમિટરમાંથી જો I=2002 cos ωt-δ જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે, તો એમિટરનું અવલોકન કેટલું હશે ?
(a) 2002 A
(b) 200 A
(c) 100 A
(d) શૂન્ય
Answer:

Option (d)

Showing 21 to 30 out of 130 Questions