ઓલ્ટરનેટીંગ કરન્ટ  MCQs

MCQs of ઓલ્ટરનેટીંગ કરન્ટ

Showing 11 to 20 out of 130 Questions
11.
R-C પરિપથમાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર વધતો હોય, ત્યારે પ્રાપ્તિસ્થાનમાંથી મળતી ઉર્જા _____ માં સંગ્રહ પામે છે.
(a) વિદ્યુતક્ષેત્ર
(b) ચુંબકીય ક્ષેત્ર
(c) ગુરુત્વીય ક્ષેત્ર
(d) ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્ર બંનેમાં
Answer:

Option (a)

12.
વ્યવહારમાં વપરાતા સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મેરમાં આઉટપુટ પાવર _____ હોય.
(a) ઈનપુટ પાવર કરતાં વધારે હોય છે.
(b) ઈનપુટ પાવર જેટલો જ હોય છે.
(c) પાવરકટ વખતે પણ જળવાઈ રહે છે.
(d) ઈનપુટ પાવર કરતાં ઓછો હોય છે.
Answer:

Option (d)

13.
સંપૂર્ણ ચાર્જ કરેલા કેપેસિટર સાથે તૈયાર કરેલ L-C ઓસ્સિલેટર પરિપથમાં સમય પસાર થાય છે, તેમ _____ .
(a) ક્રમશઃ વિદ્યુતપ્રવાહ વધતો જાય છે
(b) પરિપથની ઉર્જા વધતી જાય છે
(c) પરિપથની ઉર્જા ઘટતી જાય છે
(d) પરિપથ દ્વારા વિદ્યુતચુંબકીય વિકિરણનું સતત શોષણ થતું રહે છે
Answer:

Option (c)

14.
A.C. વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવામાં કઈ રચનાનો ઉપયોગ થાય છે ?
(a) ઓસ્સિલેટર
(b) વોલ્ટમીટર
(c) ટ્રાન્સફોર્મર
(d) રેક્ટિફાયર
Answer:

Option (c)

15.
સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોતરનું મૂલ્ય _____ હોય છે.
(a) r > 1
(b) r < 1
(c) r = 1
(d) r = 0
Answer:

Option (b)

16.
એક AC પરિપથમાં 2A પ્રવાહ તથા 220 વોલ્ટ વીજસ્થિતિમાનનો તફાવત છે. જો પરિપથમાં વપરાતો પાવર 40W હોય, તો પાવરફેક્ટર _____ .
(a) 0.9
(b) 0.09
(c) 1.8
(d) 0.18
Answer:

Option (b)

17.
આદર્શ સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર માટે પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ IP અને ગૌણ ગૂંચળાનો પ્રવાહ IS તથા આ ગૂંચળાઓના વોલ્ટેજ અનુક્રમે VP અને VS હોય તો,
(a) ISVS = IPVP
(b) ISVS > IPVP
(c) ISVS < IPVP
(d) ISVP < IPVS
Answer:

Option (a)

18.
બે ઇન્ડકટર L1 અને L2 શ્રેણીમાં જોડતાં પરિણામી ઇન્ડકટર 2.4 H થાય છે તથા આ બે ઇન્ડકટરને સમાંતર જોડતા પરિણામી ઇન્ડકટર 10 H થાય છે. તો આ બંને ઇન્ડકટરો L1 અને L2 નાં મૂલ્યો
(a) 6H, 4H
(b) 5H, 5H
(c) 7H, 3H
(d) 8H, 2H
Answer:

Option (a)

19.
R અવરોધવાળી અને L ઇન્ડકટન્સવાળી એક કોઈલ V વોલ્ટના A.C. ઉદ્દગમ સાથે જોડી છે. જો ઉદ્દગમની કોણીય આવૃત્તિ ω rads-1 હોય, તો પરિપથમાં પ્રવાહ _____.
(a) VR
(b) VL
(c) VR+L
(d) VR2+ω2L2
Answer:

Option (d)

20.
એક ઇન્ડકટર (ઇન્ડકટન્સ, L henry) ને V = V0 sinωt (V) ના A.C. ઉદ્દગમ સાથે જોડેલ છે, તો ઇન્ડકટરમાંથી પસાર થતો પ્રવાહ I = _____ A.
(a) V0ωLsinωt + π2
(b) V0ωLsinωt - π2
(c) V0ωLsinωt - π2
(d) ωLV0sinωt + π2
Answer:

Option (b)

Showing 11 to 20 out of 130 Questions