વિદ્યુતચુંબકીય તરંગો  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય તરંગો

Showing 41 to 50 out of 130 Questions
41.
વિદ્યુતચુંબકીય તરંગો _____
(a) ધ્વનિ તરંગોના વેગ જેટલા વેગથી ગતિ કરે છે.
(b) બધા જ માધ્યમોમાં એકસરખા વેગથી ગતિ કરે છે.
(c) શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ જેટલા વેગથી ગતિ કરે છે.
(d) માધ્યમમાં ગતિ કરતા જ નથી.
Answer:

Option (c)

42.
નીચેનામાંથી કોના માટે વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ સમાન હોય છે ?
(a) એકી આવૃત્તિઓ
(b) બેકી આવૃતિઓ
(c) બધી જ તરંગલંબાઈઓ
(d) બધી જ તીવ્રતાઓ
Answer:

Option (d)

43.
એક સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ કોઈ સપાટી પર અથડાય છે. જો વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા સપાટીને મળતું વેગમાન p અને ઊર્જા U હોય, તો _____ .
(a) p = 0, U = 0
(b) p ≠ 0, U ≠ 0
(c) p ≠ 0, U = 0
(d) p = 0, U ≠ 0
Answer:

Option (b)

44.
વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો અનુક્રમે E અને B હોય, તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા _____ ની દિશામાં હોય છે.
(a) E
(b) B
(c) E × B
(d) B × E
Answer:

Option (c)

45.
વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના સદિશ Bનાં દોલનોની દિશા _____
(a) Eનાં દોલનોની દિશાને સમાંતર હોય છે.
(b) Eનાં દોલનોની દિશાને લંબહોય છે.
(c) અસ્તવ્યસ્ત (random) હોય છે.
(d) Eનાં દોલનોની દિશાને પ્રતિસમાંતર હોય છે.
Answer:

Option (b)

46.
નીચેનામાંથી કયા વિદ્યુતક્ષેત્ર તરંગોની તરંગલંબાઈ મોટી હોય છે ?
(a) Heat rays
(b) દૃશ્યપ્રકાશ
(c) રેડિયો તરંગો
(d) માઈક્રોતરંગો
Answer:

Option (c)

47.
નીચેનામાંથી કયા વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ નાની હોય છે ?
(a) X- rays
(b) γ-rays
(c) માઈક્રોવેવ્ઝ
(d) રેડિયો તરંગો
Answer:

Option (b)

48.
વિદ્યુતચુંબકીય તરંગમાં સરેરાશ ઊર્જા-ઘનતા નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ હોય છે ?
(a) માત્ર વિદ્યુતક્ષેત્ર સાથે
(b) માત્ર ચુંબકીય ક્ષેત્ર સાથે
(c) સમાન રીતે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સાથે
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

49.
X-raysની તરંગલંબાઈ _____ ક્રમની હોય છે .
(a) 1 m
(b) 1 cm
(c) 1μm ( 1 micron)
(d) 1 Å
Answer:

Option (d)

50.
નીચેનામાંથી કયા વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ ઓછી હોય છે ?
(a) અલ્ટ્રાવાયોલેટ તરંગો
(b) X- rays
(c) γ- rays
(d) ઈન્ફ્રારેડ તરંગો
Answer:

Option (d)

Showing 41 to 50 out of 130 Questions