વિદ્યુતચુંબકીય તરંગો  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય તરંગો

Showing 51 to 60 out of 130 Questions
51.
X-rays, γ-rays અને અલ્ટ્રાવાયોલેટ તરંગોની આવૃતિઓ અનુક્રમે a, b અને c છે, તો _____
(a) a < b, b > c
(b) a > b, b > c
(c) a > b, b < c
(d) a < b, b < c
Answer:

Option (a)

52.
એક વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રણી તીવ્રતાનો સદિશ 18 V m-1 જેટલા કંપવિસ્તારથી દોલિત થતો માલૂમ પડે છે, તો ચુંબકીય ક્ષેત્રનિ તીવ્રતાનો સદિશ કેટલા કંપવિસ્તારથી દોલિત થતો હશે ?
(a) 4 × 10-6 T
(b) 6 × 10-8 T
(c) 9 × 10-9 T
(d) 11 × 10-11 T
Answer:

Option (b)

53.
માઈક્રોવેવનો ઉપયોગ _____
(a) ટેલિવિઝનમાં થાય છે.
(b) રેડિયો પ્રસારણમાં થાય છે.
(c) રડાર તંત્રમાં થાય છે.
(d) આપેલ તમામમાં થાય છે.
Answer:

Option (c)

54.
પૃથ્વીના વાતાવરણનું સૌથી ઉપરનું સ્તર _____ છે.
(a) ટ્રોપોસ્ફિયર
(b) મેસોસ્ફિયર
(c) આયનોસ્ફિયર
(d) ક્રોમોસ્ફિયર
Answer:

Option (c)

55.
આયનોસ્ફિયરમાં _____ હોય છે.
(a) ઈલેકટ્રોન્સ અને ઘન આયનો
(b) ઓઝોન ગેસ
(c) નાયટ્રોજન અને ઑક્શિજન
(d) (b) અને (c) બંને
Answer:

Option (a)

56.
ગ્રીનહાઉસ ઇફેકટના કારણે પૃથ્વીની સપાટી _____
(a) રાત્રે ઠંડી પડે છે.
(b) ઠંડી અને ધૂળવાળી રહે છે.
(c) રાત્રે ગરમ રહે છે.
(d) રાત્રે ભેજવાળી રહે છે.
Answer:

Option (c)

57.
ઓઝોન વાયુ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ રહેલો છે ?
(a) 10 થી 30 km ઊંચાઈના વિસ્તારમાં
(b) 30 થી 50 km ઊંચાઈના વિસ્તારમાં
(c) 50 થી 120 km ઊંચાઈના વિસ્તારમાં
(d) 120 થી 150 km ઊંચાઈના વિસ્તારમાં
Answer:

Option (b)

58.
ઓઝોનનું સ્તર સજીવ કોષોને નીચેનામાંથી કોનાથી બચાવે છે ?
(a) અલ્ટ્રાવાયોલેટ વિકિરણો
(b) ઈન્ફ્રારેડ વિકિરણો
(c) X-rays
(d) બધાં જ વિકિરણો
Answer:

Option (a)

59.
ઓઝોન સ્તર પ્રાયોગિક રીતે નીચેનામાંથી કઈતરંગલંબાઈ વાળા વિકીરણોનું શોષણ કરે છે ?
(a) ૩ × 10-7 m કરતાં ઓછી તરંગલંબાઈવાળા
(b) ૩ × 10-7 m કરતાં વધુ તરંગલંબાઈવાળા
(c) ૩ × 10-7 m તરંગલંબાઈવાળા
(d) આપેલ તમામ
Answer:

Option (a)

60.
વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો કંપવિસ્તાર 1 V m-1 છે. વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ 5 × 1014 Hz છે. તરંગ Z-અક્ષની દિશામાં પ્રસરણ પામે છે, તો વિદ્યુતક્ષેત્રની સરેરાશ ઊર્જા-ઘનતા Jm3માં _____ હશે. ( ε0 = 8.85 × 10-12 SI)
(a) 2.2 × 10-12
(b) 4.4 × 10-12
(c) 6.6 × 10-12
(d) 8.8 × 10-12
Answer:

Option (a)

Showing 51 to 60 out of 130 Questions