વિદ્યુતચુંબકીય તરંગો  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય તરંગો

Showing 11 to 20 out of 130 Questions
11.
સૂર્ય પરથી આવતા વિકિરણના વિદ્યુતક્ષેત્રની rms કિંમત (મૂલ્ય ) 720 N/C છે. તેની સરેરાશ વિકિરણઘનતા _____ J m-3 હોય.
(a) 81.35 × 10-12
(b) 3.3 × 10-3
(c) 4.58 × 10-6
(d) 6.37 × 10-9
Answer:

Option (c)

12.
દોલનો કરતા વિદ્યુતભારોની નજીકમાં E અને B ક્ષેત્રો વચ્ચે કળાનો તફાવત _____ હોય છે અને તેમનાં મૂલ્યો ઉદ્દગમથી અંતર r સાથે ઝડપથી _____ અનુસાર ઘટે છે.
(a) 0, r-1
(b) π2, r-3
(c) π2, r-1
(d) 0, r-3
Answer:

Option (b)

13.
દોલનો કરતા વિદ્યુતભારથી દૂરના વિસ્તારમાં E અને B સમાન કળામાં હોય છે તથા તેમનાં મૂલ્યો અંતર r સાથે _____ અનુસાર ઘટે છે, તથા આ ઘટકોને _____ ઘટકો કહે છે.
(a) r-3, ઇન્ડક્ટિવ
(b) r-1, ઉત્સર્જિત
(c) r-3, ઉત્સર્જિત
(d) r-1, ઇન્ડક્ટિવ
Answer:

Option (b)

14.
ઓરડાના તાપમાને જો પાણીની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય, તથા સાપેક્ષ પરમિએબિલિટી 0.0222 હોય, તો પાણીમાં પ્રકાશનો વેગ _____ m s-1 હોય.
(a) 3 × 108
(b) 2.5 × 108
(c) 2.25 × 108
(d) 3.5 × 108
Answer:

Option (c)

15.
10 MHz આવૃત્તિવાળા વિકિરણ સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર E = 10 sinkx - ωtmVm હોય, તો તેની ઊર્જાઘનતા _____ J m-3 હોય. ε0 = 8.85 × 10-12 C2 N-1 m-2
(a) 4.425 × 10-16
(b) 6.26 × 10-14
(c) 8.85 × 10-16
(d) 8.85 × 10-14
Answer:

Option (a)

16.
અનંત અંતરેથી આવતું એક વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાંથી એક માધ્યમમાં પ્રવેશે છે. તે તરંગ માટે _____ માધ્યમ પર આધારિત નથી ( માધ્યમમાં બદલાશે નહીં ).
(a) ω
(b) k
(c) ωk
(d) λ
Answer:

Option (a)

17.
હવામાંથી પસાર થતા 6 GHz આવૃત્તિના વિકિરણ માટે 1 m લંબાઈ દીઠ તરંગોની સંખ્યા _____ હોય. 1 GHz =109  Hz.
(a) 3
(b) 5
(c) 20
(d) 30
Answer:

Option (c)

18.
હટ્ઝૅ ના પ્રયોગમાં ઉદ્દભવતા વિકિરણની _____ બે ગોળાઓ વચ્ચે દોલિત થતા વિદ્યુતભારોની ગતિ ઊર્જા જેટલી હોય છે.
(a) આવૃત્તિ
(b) ઊર્જા
(c) તરંગલંબાઇ
(d) વેગ
Answer:

Option (b)

19.
B0 = 1.0 × 10-4 T ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગની તીવ્રતા _____ W m-2 હોય. c = 3 ×108 m s-1, μ0 = 4π × 10-7 N  A-2
(a) 2.38 × 106
(b) 1.19 × 106
(c) 6 × 105
(d) 4.76 × 106
Answer:

Option (b)

20.
પ્રવેગિત ઈલેકટ્રોન નીચેનામાંથી કયા તરંગો ઉત્પન્ન કરે છે ?
(a) વિદ્યુતચુંબકીય તરંગો
(b) β - rays
(c) α - rays
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

Showing 11 to 20 out of 130 Questions