કિરણ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of કિરણ-પ્રકાશશાસ્ત્ર

Showing 51 to 60 out of 132 Questions
51.
4 મમ જાડાઈના અને 3 જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી પસાર થવા માટે પ્રકાશને કેટલો સમાય લાગશે ?
(a) 4×10-11s
(b) 2×10-11s
(c) 16×10-11s
(d) 8×10-10s
Answer:

Option (a)

52.
એકરંગીપ્રકાશ હવામાંથી કાચમાં જતાં વક્રીભૂત થાય છે. કાચનો વક્રીભવનાંક n છે. તો આપાતકિરણ અને વક્રીભૂત કિરણની તરંગલંબાઈનો ગુણોત્તર _____ થશે.
(a) 1:1
(b) 1:n
(c) n:1
(d) n2:1
Answer:

Option (c)

53.
એક વાસણની ઊંડાઈ t છે. આ વાસણમાં અડધી ઊંડાઈ સુધી n1 વક્રીભવનાંક ધરાવતું ઓઈલ અને બાકીની અડધી ઊંડાઈ સુધી n2 વક્રીભવનાંક ધરાવતું પાનીઓ ભરેલું છે. વાસણના તળિયે રહેલી વસ્તુની આભાસી ઊંડાઈ કેટલી હશે ?
(a) 2tn1n2n1+n2
(b) 2tn1+n2n1n2
(c) tn1n22n1+n2
(d) tn1+n22n1n2
Answer:

Option (d)

54.
એક કાગળ પર નિશાની કરીને તેને સ્પષ્ટ રીતે જોવા માટે માઈક્રોસ્કોપ ફોકસ કરવામાં આવેલ છે. ત્યારબાદ તેના પર 3 cm જાડાઈનો અને 1.5 વક્રીભવનાંકવાળો કાચનો સ્લેબ મુકવામાં આવે છે. તો આ નિશાની સ્પષ્ટ રીતે જોવા (માઈક્રોસ્કોપને ફોકસ કરવા) માઈક્રોસ્કોપને કઈ રીતે અને કેટલું ખસેડવું જોઈએ ?
(a) 2 cm ઉપર તરફ
(b) 1 cm ઉપર તરફ
(c) 4.5 cm નીચે તરફ
(d) 1 cm નીચે તરફ
Answer:

Option (b)

55.
ગ્લાસના સ્લેબ (n = 1.5)માં રહેલા હવાના પરપોટાને સ્લેબની એક બજુથી જોતાં 5 cm ઊંડે દેખાય છે. સ્લેબની વિરુદ્ધ બાજુથી જોતા તે 2 cm ઊંડે દેખાય છે. આ ગ્લાસ સ્લેબની જાડાઈ _____ હશે.
(a) 7 cm
(b) 10 cm
(c) 7.5 cm
(d) 10.5 cm
Answer:

Option (d)

56.
હવામાં રહેલા પક્ષીને, પાણીમાં રહેલી માછલી સપાટીથી 30 cm દુર જણાય છે જો nwa43 હોય, તો માછલી ખરેખર કેટલી ઊંડાઈએ હશે ?
(a) 30 cm
(b) 45 cm
(c) 40 cm
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

57.
એક કુવાની ઊંડાઈ 5.5 m છે. જો કુવો પાણીથી સંપૂર્ણ ભરેલો હોય અને પાણીનો વક્રીભવનાંક 1.33 હોય, તો ઉપરથી શિરોલંબ જોતા કુવાનું તળિયું કેટલું ઊંચું આવેલું જણાશે ?
(a) 5.5 m
(b) 2.75 m
(c) 4.13 m
(d) 1.37 m
Answer:

Option (d)

58.
1.0 વક્રીભવનાંકવાળા હવાના માધ્યમમાંથી 300 nm તરંગલંબાઈના પ્રકાશનું તરંગ 1.5 વક્રીભવનાંકવાળા માધ્યમમાં દાખલ થાય, તો આપેલ માધ્યમમાં પ્રકાશની નવી તરંગલંબાઈ _____ nm હશે.
(a) 200
(b) 300
(c) 400
(d) 500
Answer:

Option (a)

59.
હવામાંથી પાણીની સપાટી પર α1 કોણે ધ્વનિતરંગ આપાત થઇ α2 કોને વક્રીભવન પામતું હોય અને સ્નેલનો નિયમ પળાતો હોય, તો _____ .
(a) α12
(b) α12
(c) α12
(d) આપેલ પૈકી એક પણ નહી
Answer:

Option (b)

60.
એક તરવૈયો એક સ્વિમિંગ-પુલમાં, શિરોલંબ દિશામાં 2 ms-1ના વેગથી ડાઈવમારી રહ્યો છે, તો આ શિરોલંબની નીચે પુલના તળિયે રહેલ એક સ્થિર માછલી તરવૈયાને કેટલા વેગથી પડતો જોશે ? પાણીનો વક્રીભવનાંક 1.33 લો.
(a) 0.65 ms-1
(b) 1.33 ms-1
(c) 2.66 ms-1
(d) 4 ms-1
Answer:

Option (c)

Showing 51 to 60 out of 132 Questions