Biomolecules  MCQs

MCQs of Biomolecules

Showing 1 to 10 out of 90 Questions
1.
નીચેના પૈકી કયો પદાર્થ ડાયસેકેરાઈડ છે ?
(a) ગ્લુકોઝ
(b) ફ્રુકટોઝ
(c) માલ્ટોઝ
(d) મેલિટ્રાયોઝ
Answer:

Option (c)

2.
કુલ ચાર કાર્બન પરમાણુઓ અને એક આલ્ડિહાઇડ સમૂહ ધરાવતાં કાર્બોહાઈડ્રેટ ક્યા સામાન્ય નામથી ઓળખાય છે ?
(a) આલ્ડોટેટ્રોઝ
(b) આલ્ડોપેન્ટોઝ
(c) કિટોટેટ્રોઝ
(d) કિટોપેન્ટોઝ
Answer:

Option (b)

3.
નીચેના પૈકી કઈ શર્કરા રિડ્યુસિંગ શર્કરા નથી ?
(a) ગ્લુકોઝ
(b) સુક્રોઝ
(c) માલ્ટોઝ
(d) લેક્ટોઝ
Answer:

Option (b)

4.
H2NCH2CONH CH CONH CH2NH2                                                                   CH3 કેવા પ્રકારની પેપ્ટાઈડ શૃંખલા છે ?
(a) ડાયપેપ્ટાઈડ
(b) ટ્રાયપેપ્ટાઈડ
(c) ટેટ્રાપેપ્ટાઈડ
(d) પોલિપેપ્ટાઈડ
Answer:

Option (b)

5.
પ્રોટીનનું કયું બંધારણ β-પ્લીટેડ શીટ આકારનું હોય છે ?
(a) પ્રાથમિક
(b) દ્વિતીયક
(c) તૃતીયક
(d) ચતુર્થક
Answer:

Option (b)

6.
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(a) ઉત્સેચકો કાર્બોહાઇડ્રેટ પદાર્થો છે.
(b) ઉત્સેચકો પ્રક્રિયાને અંતે પાછા મળતાં નથી.
(c) ઉત્સેચક પ્રક્રિયાને અંતે બદલાયેલા સ્વરૂપે પાછાં મળે છે.
(d) ઉત્સેચક પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપે પાછાં મળે છે.
Answer:

Option (d)

7.
કયું વિટામીન પાણી અને ચરબીમાં અદ્રાવ્ય છે ?
(a) A
(b) B સંકીર્ણ
(c) C
(d) H
Answer:

Option (d)

8.
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
(a) DNAમાં A, G, C અને T બેઇઝ હાજર હોય છે.
(b) DNAમાં A અને T બે હાઇડ્રોજન-બંધથી જોડાયેલા હોય છે.
(c) A અને C પ્યુરિન બેઇઝ છે.
(d) T અને U પિરિમિડીન બેઇઝ છે.
Answer:

Option (c)

9.
ડાયસેકેરાઇડમાં બે મોનોસેકેરાઇડ અણુઓ કઈ સાંકળથી જોડાયેલા હોય છે ?
(a) પેપ્ટાઇડ
(b) ફોસ્ફોડાયએસ્ટર
(c) ગ્લાયકોસિડિક
(d) ડાયસલ્ફાઈડ
Answer:

Option (c)

10.
નીચેના પૈકી ક્યાં એકમો α-(+)-લેક્ટોઝમાં હશે ?
(a) β-D-(+)-ગેલેકટોઝ  + α-D-(+)-ગ્લુકોઝ
(b) β-D-(+)-ગેલેકટોઝ  + β-D-(+)-ગ્લુકોઝ
(c) α-D-(+)-ગેલેકટોઝ  +α-D-(+)-ગ્લુકોઝ
(d) α-D-(+)-ગેલેકટોઝ  +β-D-(+)-ગ્લુકોઝ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 90 Questions