સંકલનનો ઉપયોગ  MCQs

MCQs of સંકલનનો ઉપયોગ

Showing 1 to 10 out of 105 Questions
1.
રેખાઓ y = x, y=1, y= 3 અને Y-અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 2
(b) 92
(c) 4
(d) 32
Answer:

Option (c)

2.
વક્ર y = 2x - x2 અને X-અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 85
(b) 2
(c) 8
(d) 43
Answer:

Option (d)

3.
વક્ર y = cosx, -π2  x  π2 અને X-અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 1
(b) 4
(c) 2
(d) π
Answer:

Option (c)

4.
વક્ર y = sinx, π  x  2π અને X-અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) π
(b) 2
(c) -2
(d) 0
Answer:

Option (b)

5.
પરવલય y2 = 4ax અને તેના નાભિલંબ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 43a2
(b) 83a2
(c) 163a2
(d) 323a2
Answer:

Option (b)

6.
પરવલય y = x2, X-અક્ષ અને રેખા x = 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળના રેખા x = a દ્વારા બે સમક્ષેત્ર ભાગ થતા હોય તો a = _____ છે.
(a) 2
(b) 243
(c) 253
(d) 4
Answer:

Option (c)

7.
રેખા x = 2y + 3 અને રેખાઓ y = 1, y = -1 તથા Y-અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 4
(b) 32
(c) 6
(d) 8
Answer:

Option (c)

8.
પરવલય y = 2x2 , X-અક્ષ અને રેખા x = 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 2
(b) 1
(c) 13
(d) 23
Answer:

Option (d)

9.
વક્ર y = xx, X-અક્ષ અને રેખાઓ x = -1 તથા x = 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 0
(b) 13
(c) 23
(d) 43
Answer:

Option (c)

10.
વક્ર y = cosx, y = sinx, Y-અક્ષ અને 0  x  π4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.
(a) 2(2 - 1)
(b) 2 - 1
(c) 2 + 1
(d) 2
Answer:

Option (b)

Showing 1 to 10 out of 105 Questions