તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ  MCQs

MCQs of તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ

Showing 1 to 10 out of 107 Questions
1.
એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે ?
(a) બોકસાઈટ
(b) હેમેટાઈટ
(c) કોપર પાઈરાઇટસ
(d) ઝિંક બ્લેન્ડ
Answer:

Option (a)

2.
કોપરની કાચી ધાતુ કઈ છે ?
(a) બોકસાઈટ
(b) હેમેટાઈટ
(c) કોપર પાઈરાઈટસ
(d) ઝિંક બ્લેન્ડ
Answer:

Option (c)

3.
ઝિંકની કાચી ધાતુકઈ છે ?
(a) બોકસાઈટ
(b) હેમેટાઈટ
(c) કોપર પાઈરાઈટસ
(d) ઝિંક બ્લેન્ડ
Answer:

Option (d)

4.
આયર્નની કાચી ધાતુ કઈ છે ?
(a) બોકસાઈટ
(b) હેમેટાઈટ
(c) કોપર પાઈરાઈટસ
(d) ઝિંક બ્લેન્ડ
Answer:

Option (b)

5.
ઝોન રિફાઈનિંગ પદ્ધતિથી કઈ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે ?
(a) કોપર
(b) ઝિંક
(c) સિલિકોન
(d) અલ્યુમિનિયમ
Answer:

Option (c)

6.
વિદ્યુતવિભાજન પદ્ધતિથી કઈ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે ?
(a) મરકયુરિ
(b) ઝિંક
(c) ટિન
(d) સિલિકોન
Answer:

Option (b)

7.
અલ્યુમિનિયમના શુદ્ધિકરણમાં વપરાતી પદ્ધતિનું નામ શું છે ?
(a) વાન આર્કેલ
(b) બેસેમરીકરણ
(c) હોલ-હેરોલ્ટ
(d) હિટલર-લંડન
Answer:

Option (c)

8.
કાચી ધાતુને ખૂબ તપાવી ઓક્સાઈડમાં રૂપાંતર કરવું તેને શું કહે છે ?
(a) ભૂંજન
(b) નિસ્યંદન
(c) પ્રવાહીકરણ
(d) વિદ્યુતવિભાજન
Answer:

Option (a)

9.
કઈ પદ્ધતિમાં તાપમાનનો ગાળો અગત્યનો ભાગ ભજવે છે ?
(a) વિદ્યુતવિભાજન
(b) ઝોન રિફાઇનિંગ
(c) વાતભઠ્ઠી
(d) નિક્ષાલન
Answer:

Option (c)

10.
ક્રોમેટોગ્રાફીય અલગીકરણમાં કયો સિદ્ધાંત સમાયેલો છે ?
(a) અવક્ષેપન
(b) જલીયકરણ
(c) વિઘટન
(d) અધિશોષણ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 107 Questions