પ્રવાહવિદ્યુત  MCQs

MCQs of પ્રવાહવિદ્યુત

Showing 1 to 10 out of 123 Questions
1.
હાઈડ્રોજન પરમાણુમાં 5.3×10-11m ત્રિજયાની વર્તુળlકાર કક્ષામાં અચળ ઝડપ 2.2×106ms-1 થી ગતિ કરે છે. તો તેના વડે રચાતો પ્રવાહ_____
(a) 1.12 A
(b) 1.06 mA
(c) 1.06 A
(d) 1.12 mA
Answer:

Option (b)

2.
એક બેટરી સાથે જયારે 2 Ω  અવરોધ જોડવામાં આવે છે, ત્યારે મળતો પ્રવાહ 0.9 A છે અને 7 Ω  નો અવરોધ જોડવામાં આવે, ત્યારે મળતો પ્રવાહ 0.3 A થાય છે, તો બેટરીનો આંતરિક અવરોધ = _____
(a) 0.5 Ω 
(b) 1.0 Ω 
(c) 1.2 Ω 
(d) 2.0 Ω 
Answer:

Option (a)

3.
એક વાહક તારને વિધુતક્ષેત્ર  5 × 10-8V m-1 લાગુ પાડતાં પ્રવાહધનતા 2.5 A m-2 માલુમ પડે છે, તો વાહકની અવરોધકતા _____
(a)  1× 10-8 Ωm
(b)  2 × 10-8 Ωm
(c)  0.5 × 10-8 Ωm
(d)  12.5 × 10-8 Ωm
Answer:

Option (b)

4.
એક અવરોધક તારને ખેંચીને તેની લંબાઈમાં 100% વધારો કરવામાં આવે છે,પરિણામે તારના વ્યાસમાં ધટાડો થાય છે. ખેંચેલા તારના અવરોધમાં થતો ફેરફાર _____ હશે.
(a) 300 %
(b) 200 %
(c) 100 %
(d) 50 %
Answer:

Option (a)

5.
ક્યા તાપમાને તાંબાના વાહક નો અવરોધ તેના  00C તાપમાનના અવરોધ કરતાં બમણો થશે? તાંબા માટે α = 3.9 × 10-3 0C-1 
(a) 256.4 0C
(b) 512.8 0C
(c) 100 0C
(d) 252.4 0C
Answer:

Option (a)

6.
તમને n અવરોધો આપેલા છે. દરેક અવરોધનું મુલ્ય r Ω છે. પ્રથમ તેમને શક્ય લધુતમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે અને ત્યાર બાદ તેમને શક્ય મહતમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે. આ રીતે મેળવેલ લધુતમ અને મહતમ અવરોધોનો ગુણોતર _____ છે.
(a) 1n
(b) n
(c) n2
(d) 1n2
Answer:

Option (d)

7.
સમાન આડછેદ ધરાવતી વર્તુળાકાર રિંગનો અવરોધ R છે. રિંગનું કેન્દ્ર O છે અને રિંગ પર બે બિંદુઓ P અને Q આવેલ છે. જો ∠POQ =θ હોય તો, બિંદુઓ P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ _____ [ રિંગની ત્રિજ્યા = r અને એકમલંબાઈ દીઠ રિંગનો અવરોધ = ρ]
(a) 4π22π-θ
(b) R1-θ2π
(c) 2π
(d) R2π-θ4π
Answer:

Option (a)

8.
સમાન આડછેદ ધરાવતા R અવરોધવાળા એક વાહક તારને 20 સરખા ભાગમાં કાપવામાં આવે છે. આમાંના અડધાને શ્રેણીમાં અને બાકીના અડધાને સમાંતરમાં જોડવામાં આવે છે. જો આ બે સંયોજનને શ્રેણીમાં જોડવામાં આવે તો, આ બધા ટુકડાઓનો અસરકારક અવરોધ કેટલો હશે અવરોધવાળા એક વાહક તારને સરખા ભાગમાં કાપવામાં આવે છે. આમાંના અડધાને શ્રેણીમાં અને બાકીના અડધાને સમાંતરમાં જોડવામાં આવે છે. જો આ બે સંયોજનને શ્રેણીમાં જોડવામાં આવે તો, આ બધા ટુકડાઓનો અસરકારક અવરોધ કેટલો હશે ?
(a) R
(b) R2
(c) 101R200
(d) 201R200
Answer:

Option (c)

9.
3 A પ્રવાહનું વહન કરતા 3 m લાંબા તાંબાના વાહકમાં એક ઇલેકટ્રોનને ડિ્ફ્ટવેગથી એક છેડાથી બીજા છેડા પર જતાં કેટલો સમય લાગશે ? [વાહકના આડછેદનું ક્ષેત્રફળ = 2 × 10-6 m2 અને તાંબામાં ઇલેકટ્રોન સંખ્યાધનતા n =  8.5 × 1028 m-3 છે]
(a) 2.72×103s
(b) 2.72×104s
(c) 2.72s
(d) 2.72×10-4s
Answer:

Option (b)

10.
ત્રણ તાંબાના તારનાં દળોનો ગુણોતર 5:3:1 અને તેમની લંબાઈઓનો ગુણોતર 1:3:5 છે, તો તેમના વિધુત-અવરોધોનો ગુણોતર _____
(a) 5:3:1
(b) 125:15:1
(c) 1:15:125
(d) 1:3:5
Answer:

Option (c)

Showing 1 to 10 out of 123 Questions