કિરણ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of કિરણ-પ્રકાશશાસ્ત્ર

Showing 1 to 10 out of 132 Questions
1.
અંતર્ગોળ અરીસાની અક્ષ પર 25 cm અંતરે એક વસ્તુ રાખેલ છે. અરીસાની કેન્દ્રલંબાઈ 20 cm હોય, તો મળતું લેટરલ મેંગ્નિફિકેશન કેટલું થશે ?
(a) 2
(b) 4
(c) -4
(d) -2
Answer:

Option (c)

2.
તળાવમાં એક માછલી તળાવના કિનારેથી 6.3 m સમક્ષિતિજ અંતરે રહેલ છે. હવે જો તે કિનારા પરના એક ઝાડને just જોઈ શકતી હોય, તો તેની તળાવમાં ઊંડાઈ _____ m હશે. પાણીનો વક્રીભવનાંક 1.33 લો.
(a) 6.30
(b) 5.52
(c) 7.5
(d) 1.55
Answer:

Option (b)

3.
બહિર્ગોળ લેન્સ માટે, જયારે વસ્તુની ઊચાઈ પ્રતિબિંબની ઊચાઈ કરતા બે ગણી હોય, તો વસ્તુ - અંતર _____ જેટલું થશે. લેન્સની કેન્દ્રલંબાઈ ƒ છે.
(a) ƒ
(b)
(c)
(d)
Answer:

Option (c)

4.
એક ટાંકીમાં n વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. એક સમતલ અરીસો ટાંકીના તળિયે મૂકેલ છે.પ્રવાહીની સપાટી પર એક બિંદુવત્ વસ્તુ (P) અરીસાથી h ઊચાઈએ રાખેલ છે, એક અવલોકનકાર આ વસ્તુનું અને તેના પ્રતિબિંબનું ઉપરથી નીચે લંબ તરફ અવલોકન કરે છે, તો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે ?
(a) 2n.h
(b) 2hn
(c) 2h(n-1)
(d) h·1+1n
Answer:

Option (b)

5.
એક કૂવાની ઊંડાઈ 5.5 m છે જો કૂવો પાણીથી સંપૂર્ણ ભરેલો હોય અને વક્રીભવાનાંક 1.૩૩ હોય, તો ઉપરથી શિરોલંબ જોતાં કૂવાનું તળિયું કેટલું ઊચું આવેલું જણાશે ?
(a) 5.5 m
(b) 2.75 M
(c) 4.13 m
(d) 1.37 m
Answer:

Option (d)

6.
1.5 જેટલો વક્રીભવનાંક ધરાવતા પાતળા લેન્સની કેન્દ્રલંબાઈ 20 cm છે. જયારે તેને 1.33 જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી ઉપર મુકવામાં આવે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ _____cm થશે.
(a) 80.81
(b) 45.48
(c) 60.25
(d) 78.23
Answer:

Option (d)

7.
એક ટાંકીમાં 30 cm ઊચાઈ સુધી પાણી અને તેની ઉપર બીજા 30 cm સુધી તેલ ભરેલું છે. ઉપરથી શિરોલંબ દિશામાં ટાંકીનું તળીયુ જોતાં તે._____ cm ઉપર ખસેલું દેખાશે.પાણી અને તેલનો વક્રીભવનાંક અનુક્રમે 1.33 અને 1.28 લો.
(a) 7.44
(b) 6.46
(c) 14.02
(d) 6.95
Answer:

Option (c)

8.
એક પાતળા કાચના સમતલ બહિર્ગોળ લેન્સ માટે વક્રતાત્રિજ્યા 20 cm હોય, તો તેની કેન્દ્રલંબાઈ _____ cm થશે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક (n) 1.5 છે. અને તેને હવામાં આવેલ છે.
(a) 20
(b) 40
(c) 60
(d) 80
Answer:

Option (b)

9.
1.5 વક્રીભવનાંક ધરાવતા સમબાજુ પ્રિઝમની બાજુ પર લંબરૂપે કિરણ આપાત થાય છે. તો વિચલન કોણ_____થશે.
(a) 30ο
(b) 45ο
(c) 60ο
(d) 75ο
Answer:

Option (c)

10.
એક અંતર્ગોળ અરીસાની અક્ષ પર b લંબાઈની રેખીય વસ્તુ મુકેલી છે. વસ્તુનો અરીસા તરફનો છેડો અરીસાથી u અંતરે છે. જો અરીસાની કેન્દ્રલંબાઈ f હોય, તો પ્રતિબિંબની લંબાઈ _____લગભગ હશે.
(a) bu-ff2
(b) bfu-f
(c) u-ff
(d) bfu-f2
Answer:

Option (d)

Showing 1 to 10 out of 132 Questions