p-વિભાગનાં તત્વો  MCQs

MCQs of p-વિભાગનાં તત્વો

Showing 1 to 10 out of 129 Questions
1.
p-વિભાગનાં તત્વોમાં કુલ કેટલા સમૂહ આવેલા છે ?
(a) 3
(b) 4
(c) 5
(d) 6
Answer:

Option (d)

2.
ચિલી સોલ્ટપીટરનું આણ્વિય સૂત્ર કયું છે ?
(a)  KNO3
(b) NaNO3
(c) Ca(NO3)2
(d) Ba(NO3)2
Answer:

Option (b)

3.
નીચેના પૈકી કયા આયનની હાજરી જાણવા માટે વીંટી કસોટી ઉપયોગી છે ?
(a) NO-
(b) NO3-
(c) NO2
(d) N2O
Answer:

Option (b)

4.
નીચેના પૈકી કયાં ચાર તત્વોના સમૂહને ચાલ્કોજન કહે છે ?
(a) નાઈટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટિમની
(b) ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ
(c) ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન
(d) હિલિયમ, નિયોન, આર્ગોન અને ક્રીપ્ટોન
Answer:

Option (b)

5.
નીચેના પૈકી કઈ ઈલેક્ટ્રોનીય રચના સમૂહ-16ના તત્વોની સંયોજકતા  કક્ષાની સામાન્ય ઈલેક્ટ્રોનીય રચના છે ?
(a) ns2np3
(b) ns2np4
(c) ns2np6
(d) ns2np5
Answer:

Option (b)

6.
નીચેના પૈકી ક્લોરિનનો કયો ઓક્સોએસિડ સૌથી વધુ પ્રબળ છે ?
(a) HClO3
(b) HClO
(c) HClO4
(d) HClO2
Answer:

Option (c)

7.
નીચેના પૈકી સ્થાયીતાના સંદર્ભમાં કયો ક્રમ સાચો છે ?
(a) HF>HBr> HCL>HI
(b) HI<HCL<HBr<HF
(c) HF>HCL>HBr>HI
(d) HF>HI> HCL>HBr
Answer:

Option (a)

8.
નીચેના પૈકી કયું સંયોજન આંતરહેલોજન સંયોજન છે ?
(a) XeF4
(b) IF7
(c) NaCl
(d) CaF2
Answer:

Option (b)

9.
ઓલિયમનું આણ્વિય સૂત્ર કયું છે ?
(a) H2SO3
(b) H2SO5
(c) H2S2O7
(d) H2S2O8
Answer:

Option (c)

10.
નીચેનામાંથી કયા ઓક્સાઈડમાં નાઈટ્રોજન તત્વની ઓક્સિડેશન અવસ્થા (+4) છે ?
(a) N2O3
(b) N2O4
(c) N2O5
(d) N2O
Answer:

Option (b)

Showing 1 to 10 out of 129 Questions