સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ  MCQs

MCQs of સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

Showing 1 to 10 out of 149 Questions
1.
એક m દળ અને q વિધુતભાર ધરવતા સ્થિર કણ પર સમાન વિધુતક્ષેત્ર E લગાડતાં તે ગતિમાં આવે છે. આ કણ જયારે બળની દિશામાં y અંતર કાપે, ત્યારે તેની ગતિ-ઉર્જા કેટલી હશે?
(a) qE²y
(b) qEy²
(c) qEy
(d) q²Ey
Answer:

Option (c)

2.
E = E0(i^) જેટલા સમાન વિધુતક્ષેત્ર માટે જો x = 0 પાસે વિધુતસ્થિતિમાન શૂન્ય, તો x = + x પાસે સ્થિતિમાનનું મૂલ્ય _____ હશે.
(a) xE0
(b) -xE0
(c) x2E0
(d) -x2E0
Answer:

Option (b)

3.
એક બિંદુવત્ વિધુતભાર Qના વિધુતક્ષેત્રમાં Qને કેન્દ્ર તરીકે લઈ દોરેલા r ત્રિજ્યાના વર્તુળના પરિધ પર વિધુતક્ષેત્રનું રેખા-સંકલન _____ હોય.
(a) 14πε0Qr
(b) Q2ε0r
(c) શૂન્ય
(d) 2πQr
Answer:

Option (c)

4.
10-8 C વિધુતભાર ધરાવતો 1 g દળવાળો એક નાનો ગોળો એક વિધુતક્ષેત્રમાં 600 Vના સ્તિતિમાન ધરવતા બિંદુ A થી શૂન્ય સ્તિતિમાન ધરવતા B  બિંદુ સુધી ગતિ કરે છે, તો તેની ગતિ-ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે ?
(a) -6×10-6 erg.
(b) -6×10-6 J.
(c) 6×10-6 J.
(d) 6×10-6 erg.
Answer:

Option (c)

5.
એક સમાંતર પ્લેટ કેપેસિટરને વિધુતભારિત કરીને અલગ કરેલ છે. હવે તેમાં એક ડાઈઈલેક્ટ્રિક સ્કેબ દાખલ કરવામાં આવે છે, નીચેનામાંથી કઈ રાશિ અચળ રહે છે?
(a) વિધુતભાર Q
(b) સ્થિતિમાનનો તફાવત V
(c) કેપેસિટન્સ C
(d) ઊર્જા U
Answer:

Option (a)

6.
એક ગતિમાન ઈલેક્ટ્રોન બીજા ઈલેક્ટ્રોન તરફ આવે છે, તો તંત્રની સ્થિતિ-ઊર્જાનું શું થશે ?
(a) અચળ રહેશે
(b) વધશે
(c) ઘટશે
(d) વધારો કે ઘટાડો ગમે તે થઈ શકે.
Answer:

Option (b)

7.
એક વિધુતભારિત કેપેસિટરની ઊર્જા U છે. હવે બેટરી દૂર કરી તેને તેના જેવા જ બીજા એક વિધુતભારરહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે દરેક કેપેસિટરની ઊર્જા કેટલી થશે ?
(a) 3U2
(b) U
(c) U4
(d) U2
Answer:

Option (c)

8.
એક વિસ્તારમાં નિયમિત વિધુતક્ષેત્ર Y દિશામાં પ્રવર્તે છે. A, B અને C બિંદુના યાન અનુક્રમે (0, 0), (2, 0) અને (0, 2) છે, તો આ બિંદુઓ પાસેનાં સ્થિતિમાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
(a) VA= VB, VA> VC
(b) VA> VB, VA= VC
(c) VA< VC, VB= VC
(d) VA= VB, VA< VC
Answer:

Option (a)

9.
4.0 cm વ્યાસ ધરાવતી વર્તુળાકાર પ્લેટોમાંથી બનાવેલા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 200 cm વ્યાસના ગોળના કેપેસિટન્સ જેટલું છે, તો બે પ્લેટ વચ્ચેનું અંતર શોધો.
(a) 2×10-4 m
(b) 1×10-4 m
(c) 3×10-4 m
(d) 4×10-4 m
Answer:

Option (b)

10.
100 Vની બેટરી સાથે જોડેલ એક ચલ (variable) કેપેસિટરનું કેપેસિટન્સ 2 μFથી 10 μF કરવામાં આવે છે. તેનામાં સંગૃહિત ઊર્જાનો ફેરફાર કેટલો હશે ?
(a) 2×10-2  J
(b) 2.5×10-2  J
(c) 6.5×10-2  J
(d) 4×10-2  J
Answer:

Option (d)

Showing 1 to 10 out of 149 Questions