સંબંધ અને વિધેય  MCQs

MCQs of સંબંધ અને વિધેય

Showing 1 to 10 out of 130 Questions
1.
ગણ { 1,2,3,4,5 } પરનો સંબંધ S={(1,1), (2,2), (3,3), (4,4), (5,5)} એ _____
(a) ફક્ત સંમિત હોય
(b) ફક્ત સ્વવાચક હોય
(c) ફક્ત પરંપરિત હોય
(d) સામ્ય સંબંધ હોય
Answer:

Option (d)

2.
ગણ A={ 1,2,3 } પરના ( 1,3 )ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા _____ હોય.
(a) 1
(b) 2
(c) 3
(d) 8
Answer:

Option (b)

3.
Z પર સંબંધ S આ પ્રમાણે વ્યાખ્યાયિત છે : (x,y) ∈ S ⇔ |x−y| ⩽ 1. S એ_____
(a) સ્વવાચક અને પરંપરિત છે. સંમિત નથી.
(b) સ્વવાચક અને પરંપરિત છે. પરંપરિત નથી.
(c) સ્વવાચક અને પરંપરિત છે. સ્વવાચક નથી.
(d) સામ્ય સંબંધ છે.
Answer:

Option (b)

4.
R − {0} પર સંબંધ S આ પ્રમાણે વ્યાખ્યાયિત છે : (x,y) ∈ S ⇔ xy > 0. S એ _____
(a) સામ્ય સંબંધ છે.
(b) ફક્ત સ્વવાચક
(c) ફક્ત સંમિત
(d) ફક્ત પરંપરિત
Answer:

Option (a)

5.
Z પર વ્યાખ્યાયિત નીચે આપેલામાંથી કયો સંબંધ સામ્ય સંબંધ નથી.
(a) (x,y) ∈ S ⇔ x≥y
(b) (x,y) ∈ S ⇔ x=y
(c) (x,y) ∈ S ⇔ x−y એ 3 નો ગુણક હોય
(d) જો |x−y| યુગ્મ⇔(x,y) ∈ S
Answer:

Option (a)

6.
જો Z પર a*b=a2+b2 , તો (2*3)*4=_____
(a) 13
(b) 16
(c) 185
(d) 13
Answer:

Option (c)

7.
જો Z પર a*b=a2+b2+ab+2 તો 3*4=_____
(a) 40
(b) 39
(c) 25
(d) 41
Answer:

Option (b)

8.
જો Q+ પર a*b=ab3, તો શુન્યતેર a નો * માટે વ્યસ્ત_____ છે.
(a) 3a
(b) 9a
(c) 1a
(d) 2a
Answer:

Option (b)

9.
ગણ { 1, 2, 3,... n } પર દ્વિફક્રિયાઓની કુલ સંખ્યા _____ છે.
(a) 2n
(b) nn2
(c) n3
(d) n2n
Answer:

Option (b)

10.
ગણ R−{−1} પર a*b=a+b+ab, તો a-1 _____છે.
(a) a3
(b) 1a
(c) -aa+1
(d) 1a2
Answer:

Option (c)

Showing 1 to 10 out of 130 Questions