પરમાણુઓ  MCQs

MCQs of પરમાણુઓ

Showing 1 to 10 out of 110 Questions
1.
MeV ઉર્જા ધરાવતો α-કણ હેડ-ઓન સંઘાત અનુભવે છે, તો Z = 50 પરમાણું ધરાવતા નુક્લિયસ તેનું Distance of Closest Approach કેટલું થશે ?
(a) 1.44 × 10-14 m
(b) 2.88 × 10-14 m
(c) 0.53 × 10-10 m
(d) 0.53 × 10-1050 m
Answer:

Option (a)

2.
હાયડ્રોજન પરમાણુંમાં ઈલેકટ્રોનની સ્તિથિ-ઉર્જા -e24π0rહોય, તો તેની ગતિ-ઉર્જા કેટલી થશે ?
(a)  -e24π0.r 
(b)  e28π0.r 
(c) - e28π0.r 
(d) e24π0.r 
Answer:

Option (b)

3.
બોહરના અધિતર્ક મુજબ r ત્રિજ્યાની સ્થિતિ કક્ષામાં રહેલા ઈલેકટ્રોનનું કોણીય વેગમાન _____ સમપ્રમાણમાં હશે.
(a) r
(b) 1r
(c) r
(d) r2
Answer:

Option (c)

4.
હાયડ્રોજન પરમાણુંમાં દ્વિતીય કક્ષાની ત્રિજ્યા R છે. તેની તૃતીય કક્ષામાં ત્રિજ્યા કેટલી હશે ?
(a) 3R
(b) 2.25R
(c) 9R
(d) R3
Answer:

Option (b)

5.
હાયડ્રોજન પરમાણુંઓ પ્રથમ ઉતેજિત અવસ્થા અને તેની દ્વિતીય ઉતેજિત અવસ્થામાંના ઈલેકટ્રોનની ઉર્જાનો ગુણોતર _____ થશે.
(a) 1 : 4
(b) 4 : 9
(c) 9 : 4
(d) 4 : 1
Answer:

Option (c)

6.
Li-પરમાણુંના n = 5 કક્ષામાં રહેલા ઈલેકટ્રોનનું કોણીય વેગમાન કેટલું હશે ?
(a) 5.27 × 10-1 Js
(b) 6.625 × 10-34 Js
(c) 1.325 × 10-34 Js
(d) 16.56 × 10-34 Js
Answer:

Option (a)

7.
હાયડ્રોજન જેવા પરમાણુમાં  n = 4 થી  n = 3 અવસ્થામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જાતું વિકિરણ અલ્ટ્રાવાયોલેટ વિસ્તાર માં મળે છે, તો નીચેનામાંથી કઈ સંક્રાંતિ દરમિયાન ઇન્ફ્રારેડ વિસ્તાર માં વિકિરણ મળશે?
(a) 2  1
(b) 3  2
(c) 4  2
(d) 5  4
Answer:

Option (d)

8.
લાઈમન શ્રેણીની પ્રથમ વર્ણપટરેખાની તરંગલંબાઈ λ છે, તો બામર શ્રેણીની પ્રથમ વર્ણપટરેખાની તરંગલંબાઈ _____ થશે.
(a) 275λ
(b) 527λ
(c) 92λ
(d) 25λ
Answer:

Option (a)

9.
હાયડ્રોજન પરમાણુંની બામર શ્રેણીની મહતમ અને ન્યુનતમ તરંગલંબાઈઓને અનુરૂપ તરંગ્સંખ્યાનો તફાવત _____ m-1 છે. ( R = 1.097 × 107m-1 )
(a) 1.219 × 106
(b) 1.219 × 10-6
(c) 1.219 × 105
(d) 1219
Answer:

Option (a)

10.
હાયડ્રોજન પરમાણુંમાં પ્રથમ કક્ષા માટે ન્યુનતમ ઉતેજિત સ્તિથિમાન _____ V છે.
(a) 13.6
(b) 3.4
(c) 10.2
(d) 3.6
Answer:

Option (c)

Showing 1 to 10 out of 110 Questions