ન્યુક્લિયસ  MCQs

MCQs of ન્યુક્લિયસ

Showing 1 to 10 out of 184 Questions
1.
Pb82206 ન્યુક્લિયસ અનુક્રમે કેટલા પ્રોટોન, ન્યુટ્રોન અને ન્યુક્લિયોનનું બનેલું છે?
(a) 82, 206, 288
(b) 206, 82, 288
(c) 82, 124, 206
(d) 124, 82, 206
Answer:

Option (c)

2.
C614, B512  અને N713 માંથી C612  ના અનુક્રમે આઈસોટોપ, આઈસોટોન અને આઈસોબાર ન્યુક્લિયસ ક્યા છે ?
(a) C614, N713, B512 
(b) B512, C614, N713 
(c) N713, B512,C614
(d) C614, B512, N713
Answer:

Option (a)

3.
જો Al1327   અને Zn3064 ન્યુક્લિયસોની ત્રિજ્યાઓ અનુક્રમે R1 અને R2 હોય, તો R1R2= _____ .
(a) 2764
(b) 34
(c) 916
(d) 1330
Answer:

Option (b)

4.
ડ્યુટેરોન (H12)  ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન−ઊર્જા 1.1 MeV અને He24 ન્યુક્લિયસ માટે તે 7 MeV છે. જો બે ડ્યુટેરોન ન્યુક્લિયસ ભેગાં મળી He24 ન્યુક્લિયસની રચના કરે, તો ઉત્પન્ન થતી ઊર્જા કેટલી હશે ?
(a) 11.8 MeV 
(b) 23.6 MeV 
(c) 26.9 MeV 
(d) 32.4 MeV 
Answer:

Option (b)

5.
ન્યુક્લિયસ નૈસર્ગિક રીતે રેડિયો-એક્ટીવ હોય તે માટેની જરૂરી અને પર્યાપ્ત શરત કઈ છે?
(a) Z > 50
(b) Z > 60
(c) Z > 70
(d) Z > 83
Answer:

Option (d)

6.
α, β, γ   ની સાપેક્ષ આયનીકરણશક્તિની બાબતમાં નીચેનામાંથી કયું સત્ય છે ?
(a) તે α  કણ માટે મહતમ છે.
(b) તે β કણ માટે મહતમ છે.
(c) તે γ વિકિરણ માટે મહતમ છે.
(d) તે α, β, γ માટે સમાન છે.
Answer:

Option (a)

7.
રેડિયો-ઍક્ટિવ તત્વના જીવનકાળ દરમિયાન જેમ સમય વ્યતીત થાય તેમ તેના ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે અને તે સાથે _____ .
(a) ઍક્ટીવીટી અને λ ઘટતાં જાય છે.
(b) ઍક્ટીવીટી અને λ વધતાં જાય છે.
(c) ઍક્ટીવીટી ઘટે છે, પણ λ અચળ રહે છે.
(d) ઍક્ટીવીટી ઘટે છે, પણ λ વધે છે.
Answer:

Option (c)

8.
એક રેડિયો-એક્ટિવ તત્વનો અર્ધ-આયુ 5 min છે, તો 20 minને અંતે તેનો _____ ટકા જથ્થો અવિભંજિત રહેશે.
(a) 93.73
(b) 75
(c) 25
(d) 6.25
Answer:

Option (d)

9.
3 અર્ધ-આયુ જેટલા સમયને અંતે (a) રેડિયો-એક્ટિવ તત્વની એક્ટિવિટી પ્રારંભિક એક્ટિવિટીના કેટલા ગણી હશે ? અથવા (b) તેનું દળ પ્રારંભિક દળના કેટલા ગણું હશે? અથવા (c) ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યાના કેટલા ગણી હશે ?
(a) 23
(b) 32
(c) 132
(d) 123
Answer:

Option (d)

10.
Pu24194 નું વિભંજન થતાં ઉત્પન્ન થતું તત્વ પણ રેડિયો−એક્ટિવ હોય વિભંજન પામે છે . આવી પરંપરામાં કુલ 8 α−કણો અને 5 β−કણો ઉત્સર્જન પામીને ક્રિયા વિરામ પામે છે તો ઉત્પન્ન થયેલું અંતિમ તત્વ કયું હશે ?
(a) B83i209
(b) P82b209
(c) B83i214
(d) P82b214
Answer:

Option (a)

Showing 1 to 10 out of 184 Questions