રસાયણિક ગતિકી  MCQs

MCQs of રસાયણિક ગતિકી

Showing 1 to 10 out of 132 Questions
1.
કઈ પ્રકિયા પ્રમાણમાં સૌથી ધીમી છે ?
(a) યુરિયાનું યુરેઝ ઉત્સેચકની હાજરીમાં વિઘટન
(b) નિરોધકોની હાજરીમાં લોખંડ પર કાટ લાગવો
(c) આકાશમાં વીજળી થાય ત્યારે O2 અને  N2 વાયુઓનું સંયોજાવું
(d) ઉદીપકની હાજરીમાં પ્રતિગામી પ્રકિયાનો વેગ
Answer:

Option (b)

2.
પ્રકિયા N2g+3H2g  2NH3g માટે કયું સમીકરણ સાચું છે.?
(a) 3dH2dt=2dN2dt
(b) 2dN2dt=13dH2dt
(c) 2dNH3dt=-3dH2dt
(d) 3dNH3dt=-2dH2dt
Answer:

Option (d)

3.
પ્રકિયા 3A →  2B માટે ,B ના સંદભૅમાં પ્રકિયાવેગ શું થશે?
(a) -32dAdt
(b) -23dAdt
(c) -13dAdt
(d) 2dAdt
Answer:

Option (b)

4.
5Br-+BrO3-+6H+3Br2+3H2O પ્રકિયા-વેગનું કયું પદ સાચું છે.?
(a) વેગ = +15dBr-dt
(b) વેગ = +13dBr2dt
(c) વેગ = +16dH+dt
(d) વેગ = -dBrO3-4dt
Answer:

Option (b)

5.
H2+I22HI પ્રકિયા માટે સાચો પ્રકિયાવેગ =_____
(a) -dH2dt=-dI2dt=2dHIdt
(b) -2dH2dt=-2dI2dt=dHIdt
(c) -dH2dt=-dI2dt=dHIdt
(d) -dH2dt=-dI2dt=dHIdt
Answer:

Option (b)

6.
2N2O54NO2+O2 પ્રકિયા માટે -dN2O5dt=K1N2O5 તેમજ dNO2dt=K2N2O5 ,dO2dt=K3N2O5 હોય તો K1,K2અને  K3 વચ્ચેનો સંબંધ દર્શાવો
(a) K1=K2=2K3
(b) K1=2K2=K3
(c) 2K1=K2=4K3
(d) 2K1=4K2=32K3
Answer:

Option (c)

7.
A + B → નીપજ . આ પ્રકિયા માટે પ્રકિયાવેગ = K [A]2[B]0 છે. પ્રકિયક A અને B નું સાંદ્રણ બમણું કરતાં પ્રકિયાવેગમાં શો ફેરફાર થાય ?
(a) 4 ગણો થાય.
(b) 8 ગણો થાય.
(c) બમણો થાય.
(d) અડધો થાય.
Answer:

Option (a)

8.
-dAdt=-dBdt = K [A]a[B]b માં a = 1,b = 2 છે. A અને B બંનેની સાંદ્રતા બમણી કરતાં પ્રકિયાવેગ કેટલા ગણો થાય ?
(a) 8 ગણો
(b) 2 ગણો
(c) 4 ગણો
(d) 16 ગણો
Answer:

Option (a)

9.
A + 2B  → C + D પ્રકિયામાં -dAdt =  5×10-4 મોલર સેકન્ડ -1 છે, તો -dBdt =_____
(a)  2.5×10-4 મોલર સેકન્ડ -1
(b)  5×10-4 મોલર સેકન્ડ -1
(c)  2.5×10-3 મોલર સેકન્ડ -1
(d)  1×10-3 મોલર સેકન્ડ -1
Answer:

Option (d)

10.
 H2(g)+Br2(g) → 2HBr(g) માં HBr ની ગેરહાજરીમાં પ્રકિયાવેગનું કયું સમીકરણ સાચું છે?
(a) વેગ = KH2Br212
(b) વેગ = K1H2Br2121+K2HBr/Br2
(c) વેગ = K1H2Br2K2+1HBr/Br2
(d) વેગ = KH2Br2
Answer:

Option (a)

Showing 1 to 10 out of 132 Questions