દ્રાવણો  MCQs

MCQs of દ્રાવણો

Showing 1 to 10 out of 198 Questions
1.
તાપમાન બદલાતા કઈ સાંદ્રતાના એકમના મુલ્યોમાં ફેરફાર થાય છે ?
(a) નોર્માંલિટી
(b) મોલારીટી
(c) % v/v
(d) બધી જ
Answer:

Option (d)

2.
પેટ્રોલ ક્યાં પ્રકારનું દ્રાવણ છે ?
(a) ધન-પ્રવાહી
(b) પ્રવાહી-પ્રવાહી
(c) વાયુ-પ્રવાહી
(d) બધા જ
Answer:

Option (b)

3.
10 મિલી દ્રાવણમાં 2× 10-6 ગ્રામ CO2 દ્રાવ્ય થયેલો હોય, તો તેની સાંદ્રતા ppmના એકમમાં કેટલી હશે ? 
(a) 2
(b) 0.2
(c) 200
(d) 2× 10-6
Answer:

Option (b)

4.
એથાઈલ આલ્કોહોલમાં નીચેનામાંથી ક્યાં વાયુની દ્રાવ્યતા સૌથી વધુ હશે ?
(a) H2S
(b) NH3
(c) N2
(d) CO2
Answer:

Option (c)

5.
નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં સૌથી વધુ દ્રાવ્ય હશે ?
(a) ઇથેનોલ
(b) ઇથિલીન ગ્લાયકોલ
(c) ગ્લિસરીન
(d) પ્રોપેનોલ
Answer:

Option (c)

6.
તાપમાન વધતાં વાયુમય દ્રાવ્યની પ્રવાહીમાં દ્રાવ્યતાનું મુલ્ય
(a) વધે છે.
(b) ધટે છે.
(c) અચળ રહે છે.
(d) કહી શકાય નહિ.
Answer:

Option (b)

7.
તાપમાન વધતાં હેન્ની અચળાંકનું મૂલ્ય
(a) ધટે છે.
(b) વધે છે.
(c) અચળ રહે છે.
(d) કહી શકાય નહિ.
Answer:

Option (b)

8.
ક્યા દ્રાવણના બાષ્પદબાણ પર તાપમાનની અસર સૌથી વધુ વર્તાય છે ?
(a) ખાંડનું દ્રાવણ
(b) NaCIનું દ્રાવણ
(c) BaCl2નું દ્રાવણ 
(d) જલીય H2S
Answer:

Option (d)

9.
0.02 m સાંદ્રતા ધરાવતા નીચેનામાંથી કયા દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી વધારે હશે ?
(a) યુરીયા
(b) Nacl
(c) Na2SO4
(d) K4[Fe(CN)6]
Answer:

Option (d)

10.
0.5 M ગ્લૂકોઝનું જલીય દ્રાવણ ક્યા દ્રાવણ સાથે સમઅભિસારી હશે ?
(a) 0.1 m NaCl
(b) 0.05 M NaCl
(c) 0.25 m NaCl
(d) 1 m NaCl
Answer:

Option (c)

Showing 1 to 10 out of 198 Questions