વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 1 to 10 out of 264 Questions
1.
સમભૂજ ત્રિકોણની બાજુ 3 સેમી/સેના દરથી વધે છે. જયારે તેની બાજુની લંબાઈ 12 સેમી હોય ત્યારે તેનો ક્ષેત્રફળ વધવાનો દર _____ છે.
(a) 12 સેમી2/સે
(b) 18 સેમી2/સે
(c) 33 સેમી2/સે
(d) 10 સેમી2/સે
Answer:

Option (b)

2.
પદાર્થકણે t  સમયમાં કાપેલ અંતર s માટે s=t3-6t2+6t+8  છે. જયારે પ્રવેગ 0 હોય ત્યારે વેગ _____ છે.
(a) 5 સેમી/સે
(b) 2 સેમી/સે
(c) 6 સેમી/સે
(d) -6 સેમી/સે
Answer:

Option (d)

3.
ગોલકનું ઘનફળ π સેમી3/સે ના દરે વધે છે. જયારે ત્રિજ્યા 3 સેમી હોય ત્યારે ત્રિજ્યા વધવાનો દર _____છે.
(a) 136 સેમી/સે
(b) 36 સેમી/સે
(c) 9 સેમી/સે
(d) 27 સેમી/સે
Answer:

Option (a)

4.
સાદા લોલકનો આવર્તકાળ માપવામાં આશરે 4 % ત્રુટિ આવે છે. તો લંબાઈ માપવામાં ત્રુટિ _____ છે. (સુચન : T =2πlg)
(a) 4 %
(b) 8 %
(c) 2 %
(d) 6 %
Answer:

Option (b)

5.
 (31)15 નું આસન્ન મૂલ્ય _____ છે.
(a) 2.01
(b) 2.1
(c) 2.0125
(d) 1.9875
Answer:

Option (d)

6.
નળાકારની ઊંચાઈ તથા ત્રિજ્યા સમાન છે. ઊંચાઈ માપવામાં 2 % ત્રુટિ પ્રવેશે છે. ઘનફળના માપમાં આશરે _____ ત્રુટિ પ્રવેશે.
(a) 6 %
(b) 4 %
(c) 3 %
(d) 2 %
Answer:

Option (a)

7.
(at2, 2at)   પ્રચલ સમીકરણવાળા વક્રનો સ્પર્શક _____ આગળ X-અક્ષને લંબ છે. t R
(a) (4a, 4a)
(b) (a, 2a)
(c) (0, 0)
(d)  (a, -2a)
Answer:

Option (c)

8.
જો રેખા y= mx + 1 એ ,y2=4x ને સ્પર્શે તો m= _____
(a) 0
(b) 1
(c) -1
(d) 2
Answer:

Option (b)

9.
x23+ y23= a23 પરના a22, a22 બિંદુએ અભિલંબનું સમીકરણ _____ છે.
(a) 2x + y = 0
(b) y = 1
(c) x = 0
(d) x = y
Answer:

Option (d)

10.
 f(x) = xx   એ _____ માં ઘટે છે. x  R+
(a) (0, e)
(b) (0, 1e)
(c) 0, 1
(d) (0, )
Answer:

Option (b)

Showing 1 to 10 out of 264 Questions