આલ્કોહોલ, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of આલ્કોહોલ, ફિનોલ અને ઈથર

Showing 1 to 10 out of 104 Questions
1.
કયું સામાન્ય સુત્ર આલ્કોહોલનું છે ?
(a) R1-O-R2
(b) Ar-OH
(c) R-OH
(d) Ar1-O-Ar2
Answer:

Option (c)

2.
કયું સૂત્ર તૃતીયક આલ્કોહોલનું છે ?
(a) CH3OH
(b) (CH3)2CHOH
(c) (CH3)3COH
(d) CH3CH2OH
Answer:

Option (c)

3.
ઉત્કલનબિંદુ માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે?
(a) ક્લોરોઈથેન < ઈથેન < ઈથેનોલ
(b) ઈથેન < ક્લોરોઈથેન < ઈથેનોલ
(c) ઈથેનોલ < ઈથેન < ક્લોરોઈથેન
(d) ઈથેન > ક્લોરોઈથેન > ઈથેનોલ
Answer:

Option (b)

4.
નીચેના પૈકી કયો પદાર્થ રિડકશનકર્તા છે ?
(a) પોટેશિયમ પરમેંગેનેટ
(b) લિથિયમ એલ્યુમિનિયમ હાઈડ્રાઈડ
(c) ક્રોમિક એસિડ
(d) પિરિડિનિયમ ક્લોરો ક્રોમેટ
Answer:

Option (b)

5.
20 આલ્કોહોલનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરતા શું મળે છે ?
(a) આલ્ડિહાઈડ
(b) કિટોન
(c) કાર્બોક્સિલિક એસિડ
(d) એસ્ટર
Answer:

Option (b)

6.
નીચેના પૈકી શેમાં આંતરઆણ્વિય હાઈડ્રોજનબંધ નથી ?
(a) આલ્કોહોલ-આલ્કોહોલ
(b) આલ્કોહોલ-પાણી
(c) ઈથર-ઈથર
(d) ઇથર-પાણી
Answer:

Option (c)

7.
નીચેના પૈકી કઈ સ્પીસીઝ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે ?
(a) E
(b) E+
(c) E-
(d) E
Answer:

Option (c)

8.
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(a) નિર્જળીકરણ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયામાં H2O અણું ઉમેરાય છે
(b) લ્યુકાસ કસોટી ઇથરની પરખ માટે વપરાય છે
(c) એસ્ટીકરણ દરમિયાન એસિડ અણુંમાંથી OH- અને આલ્કોહોલમાંથી H+દુર થાય છે.
(d) એસ્ટીકરણ દરમ્યાન એસિડ અણુંમાંથી H+ અને આલ્કોહોલમાંથી OH- દુર થાય છે.
Answer:

Option (c)

9.
(C2H5)2 - CH - CH2 - OH નું IUPAC નામ _____ છે.
(a) 2-ઈથાઈલ બ્યુટેન-2-ઓલ
(b) 1-ઈથાઈલ બ્યુટેન-2-ઓલ
(c) 2-ઈથાઈલ બ્યુટેન-1-ઓલ
(d) 1-ઈથાઈલ બ્યુટેન-1-ઓલ
Answer:

Option (c)

10.
ગ્લિસરીન (ગ્લિસરોલ) માં _____ છે.
(a) એક પ્રાથમિક -OH અને બે દ્વિતિયક -OH સમૂહ
(b) એક દ્વિતિયક -OH અને બે પ્રાથમિક -OH સમૂહ
(c) ત્રણ પ્રાથમિક -OH સમૂહ
(d) ત્રણ દ્વિતિયક -OH સમૂહ
Answer:

Option (b)

Showing 1 to 10 out of 104 Questions