સંકીર્ણ સંયોજનો  MCQs

MCQs of સંકીર્ણ સંયોજનો

Showing 1 to 10 out of 114 Questions
1.
સંકીર્ણ સયોજનોમાં LM ક્યા પ્રકારનો બંધ હોય છે ?
(a) આયનીય
(b) ધાત્વિક
(c) સવર્ગ સહસંયોજક
(d) સહસંયોજક
Answer:

Option (c)

2.
સૌપ્રથમ ક્યા વૈજ્ઞાનીકે સંકીર્ણ સંયોજનોનો સિદ્ધાંત આપ્યો ?
(a) આલ્બર્ટ વર્નર
(b) શ્રોડીન્જર
(c) ઓગસ્ટ હોફમેન
(d) આલ્ફ્રેડ વર્નર
Answer:

Option (d)

3.
સંકીર્ણ સંયોજનોમા લિગેન્ડનો સ્વભાવ કયો છે ?
(a) બ્રોન્સ્ટેડ લોરી બેઈઝ
(b) લુઇસ બેઇઝ
(c) લુઇસ એસિડ
(d) આર્હેનિયાસ એસિડ
Answer:

Option (b)

4.
નીચેનામાંથી કોણ લીગેન્ડ તરીકે વર્તી શકે નહિ ?
(a) H2O
(b) NO3-
(c) CO2
(d) CO
Answer:

Option (c)

5.
નીચેનામાંથી કયું સંયોજન દ્વીક્ષાર છે ?
(a) પોર્ટશિયમ પરર્મગેનેટ
(b) ફેરસ એમોનિયમ સલ્ફેટ
(c) એમોનિયમ ક્રોમેટ
(d) આપેલા બધા જ
Answer:

Option (b)

6.
Coen2CL2NO3સંકીર્ણમા ધાતુ – આયનની પ્રાથમિક સંયોજકતા કેટલી હશે ?
(a) 4
(b) 6
(c) 2
(d) 3
Answer:

Option (d)

7.
પેન્ટાકાર્બોનિલઆયર્ન(0) સંકીર્ણનો વીજભાર કેટલો છે ?
(a) એક
(b) બે
(c) ત્રણ
(d) શૂન્ય
Answer:

Option (d)

8.
CrNH34OXNO3માં ધાતુ – આયનની દ્વિતીયક સંયોજકતા કેટલી છે ?
(a) 2
(b) 4
(c) 6
(d) 8
Answer:

Option (c)

9.
K3FeOX3 માં Fe ની આયનીકરણ પામતી ન હોય એવી સંયોજકતા કેટલી ?
(a) ત્રણ
(b) ચાર
(c)
(d) એક
Answer:

Option (c)

10.
NH42MoO4સંકીર્ણમા સંયોજનના જલીય દ્વાવણમા આયનીકરણ કેટલા અયનીકરણથી આયનો મળશે ?
(a) 2
(b) 4
(c) 0
(d) 3
Answer:

Option (d)

Showing 1 to 10 out of 114 Questions