તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ  MCQs

MCQs of તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ

Showing 81 to 90 out of 107 Questions
81.
_____ ના મિશ્રણમાં ગરમ હવા ફૂકવાથી ઘડતર લોખંડ બને છે.
(a) પિગ આયર્ન + CO2 + આયર્નનો ભંગાર
(b) પિગ આયર્ન + કોક + સ્લેગ
(c) પિગ આયર્ન + કોક + લોખંડનો ભંગાર
(d) પિગ આયર્ન + CO2 + CO
Answer:

Option (c)

82.
ઘડતર લોખંડમાંથી ભરતર લોંખડ બનાવવા માટે _____ ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે.
(a) વાતભઠ્ઠી
(b) વિદ્યુતભઠ્ઠી
(c) પરાવર્તની ભઠ્ઠી
(d) કેન્દ્રીય ભઠ્ઠી
Answer:

Option (c)

83.
આયર્નનું સૌથી વધુ અગત્યનું સ્વરૂપ _____ છે.
(a) પિગ આયર્ન
(b) ભરતર આયર્ન
(c) ઘડતર આયર્ન
(d) દબનીય આયર્ન
Answer:

Option (c)

84.
ઝિંક બ્લેન્ડમાંથી ઝિંક _____ દ્વારા મેળવવામાં આવે છે.
(a) વિદ્યુતવિભાજય રિડકશન
(b) કાર્બન વડે રિડકશન દ્વારા ભૂંજન
(c) બીજી કોઈ ધાતુ વડે રિડકશન દ્વારા ભૂંજન
(d) સ્વયં રિડકશન દ્વારા ભૂંજન
Answer:

Option (b)

85.
નળાકારીય રીટોર્ટ _____ ની મદદથી તૈયાર કરવામાં આવે છે.
(a) પોલાદ
(b) લોખંડ
(c) અગ્નિરોધક ઇંટો
(d) સ્ટેનલેસ સ્ટીલ
Answer:

Option (c)

86.
ઝિંકની પ્રાપ્તિ દરમિયાન નળાકારીય રીટોર્ટ _____ તરીકે વર્તે છે.
(a) રિડકશનકર્તા
(b) ઉદ્વીપક
(c) શીતક
(d) ઓક્સિડેશનકર્તા
Answer:

Option (c)

87.
સ્પેલ્ટર તરીકે ઓળખાતા ઝિંકમાં કઈ કઈ અશુદ્ધિઓ રહેલી હોય છે ?
(a) Mn, C, Mg, Sn
(b) Fe, Al, As, Sb
(c) Co, Ni, Cr, Fe
(d) Ti, V, Cr, Cu
Answer:

Option (b)

88.
નીચેની પ્રક્રિયામાં x,y,z ઓળખી સાચો વિકલ્પ પસંદ કરો: xy+CO2(g) y+zZn(s)+CO(g)
(a) x=ZnO(s), y=ZnCO3(s), z=C(s)
(b) x=ZnCO3(s), y=ZnO(s), z=C(s)
(c) x=C(s), y=CO2(g), z=ZnCO3(s)
(d) x=ZnCO3(s), y=C(s), z=CO2(g)
Answer:

Option (b)

89.
નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો: (T = સાચું અને F= ખોટું વિધાન ) (1) ફીણ-પ્લવન પદ્ધતિ સલ્ફેટયુક્ત ખનીજ માટે વપરાય છે. (2) હોલ-હેરોલ્ડ પદ્ધતિથી શુદ્ધ લોખંડ મેળવાય છે. (3) Al ના પાતળા વરખ સિગારેટના ખોખામાં ઉપયોગી છે. (4) ફટકડી ડ્યુરેલ્યુમિન જેવી મિશ્રધાતુ બનાવે છે.
(a) FFTT
(b) TFTT
(c) TTFF
(d) FTTT
Answer:

Option (a)

90.
આપેલા વિકલ્પોમાંથી x,y,z ની નીચેની વિધાનોના અનુસંધાન પસંદગી કરો: (i) x ધાતુના શુદ્ધિકરણ માટે ઉષ્મા શુદ્ધિકરણનો ઉપયોગ થાય છે. (ii) y ના શુદ્ધિકરણ માટે ઝોન શુદ્ધિકરણ ઉપયોગ થાય છે. (iii) રંગકોના અલગીકરણ માટે z નો ઉપયોગ થાય છે.
(a) x=આયર્ન, y= Ge, z= મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ
(b) x=આયર્ન, y= Ge, z= વાન આર્કેલ પદ્ધતિ
(c) x=કોપર, y= Si, z= ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ
(d) x=કોપર, y= Si, z= દ્રવગલન
Answer:

Option (c)

Showing 81 to 90 out of 107 Questions