તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ  MCQs

MCQs of તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ

Showing 101 to 107 out of 107 Questions
101.
જેમસ્ટોન, માણેક અને સેફાયરમાં અનુક્રમે શેની અશુદ્ધિ રહેલી હોય છે ?
(a) Cd, Cr, Al2O3
(b) Al2O3, Cd, Cr
(c) Cr, Cd, Al2O3
(d) Al2O3, Cr, Cd
Answer:

Option (d)

102.
રુધિરમાં રહેલા હીમોગ્લોબિનમાં કયો આયન રહેલો હોય છે ?
(a) CO2+
(b) Fe2+
(c) Cu2+
(d) Cr3+
Answer:

Option (b)

103.
કોલમ I ને II સાથે સરખાવી સાચો વિકલ્પ પસંદ કરો :

કોલમ I

કોલમ II

1. અયસ્ક

P. Cu2S અને FeSનું મિશ્રણ

2. ગેંગ

Q. ક્રોમિયમની અશુદ્ધિ

3. સેફાયર

R. જેમાંથી સારા પ્રમાણમાં ધાતુ મેળવી શકાય તેવી કાચી ધાતુ

4. માણેક

S. કેડમિયમની અશુદ્ધિ

5. મેટ્ટે

T. કાચી ધાતુમાં મેળવવાનું તત્વ એકલુંજ ન હોય પણ ભૂમીય પદાર્થોની અશુદ્ધિ

 

U. Al2O3નું અશુદ્ધ સ્વરૂપ

(a) (1 → R), (2 → P), (3 → S), (4 → T), (5 → Q)
(b) (1 → T), (2 → R), (3 → P), (4 → Q), (5 → S)
(c) (1 → T), (2 → R), (3 → S), (4 → P), (5 → Q)
(d) (1 → R), (2 → T), (3 → S), (4 → Q), (5 → P)
Answer:

Option (d)

104.
T = સાચું અને F = ખોટું વિધાન પસંદ કરો :

(1) બ્રાઇનમાંથી કલોરિન મેળવવા માટેની પ્રક્રિયાની પ્રમાણિત મુક્ત-ઊર્જાનો ફેરફાર (Δ Gº) નું મૂલ્ય +442 KJ જણાયું છે.

(2) 2[Ag(CN)2]-(aq) + Zn(s) → 2Ag(s) + [Zn(CN)4]2-(aq) પ્રક્રિયામાં Zn રિડકશનકર્તા તરિકે વર્તે છે.

(3) ઝોન રિફાઈનિંગ પદ્ધતિમાં ગોળાકાર મોબાઈલ હીટરને નળીના શુદ્ધ અર્ધધાતુના એક છેડે ફિક્સ કરવામાં આવે છે.

(4) જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય તેનો કેથોડ પર દ્રાવણમાંના આયનનું રિડક્શન થઇ શુદ્ધ ધાતુ જમા થાય છે.

(a) TTFT
(b) TTTF
(c) FTTT
(d) TFFT
Answer:

Option (a)

105.
લિડ (Lead) પેન્સિલમાં લેડનું ટકાવારી પ્રમાણ જણાવો.
(a) 0
(b) 20
(c) 80
(d) 70
Answer:

Option (a)

106.
હોલ-હેરોલ્ટ પ્રવિધિમાં 6F (ફેરાડે) વિધુતપ્રવાહ પસાર કરતાં કેટલા ગ્રામ એનોડ ખવાઈ જાય છે ?
(a) 36 ગ્રામ
(b) 54 ગ્રામ
(c) 27 ગ્રામ
(d) 45 ગ્રામ
Answer:

Option (c)

107.
હોલની પદ્ધતિમાં બોકસાઇટ (Al2O3) માંથી 270 kg Al મેળવવા કેટલા Kg 'C' એનોડ તરીકે વપરાય છે ?

(ફક્ત CO2 બનાવે છે, Al = 27. C = 12)

(a) 90 kg
(b) 180 kg
(c) 270 kg
(d) 540 kg
Answer:

Option (a)

Showing 101 to 107 out of 107 Questions