તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ  MCQs

MCQs of તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ

Showing 71 to 80 out of 107 Questions
71.
બેસીમરીકરણ દ્વારા _____ નું નિષ્કર્ષણ કરવામાં આવે છે.
(a) Fe
(b) Ag
(c) Cu
(d) Au
Answer:

Option (c)

72.
બેસીમર કન્વટરમાં થતા કોપરપાઈરાઈટસમાંથી કોપરના નિષ્કર્ષણ દરમિયાન અંતિમ તબક્કામાં થતી પ્રક્રિયા _____ છે.
(a) 4Cu2O+FeS→8Cu+FeSO4
(b) Cu2S+2Cu2O→6Cu+SO2
(c) 2Cu2O+FeS→4Cu+Fe+SO2
(d) Cu2S+2FeO→2Cu+2Fe+SO2
Answer:

Option (b)

73.
બેસેમરીકરણ પદ્ધતિથી મેળવેલ Cu માં કઈ ધાતુઓની જોડ અલ્પપ્રમાણમાં અશુદ્ધ સ્વરૂપે હોય છે ?
(a) Zn, Si, As, Bi, Au, Pt, Sb
(b) Zn, Mg, Ag, Bi, Pt, Au, C
(c) Au, Zn, Si, Ag, Bi, Mg, C
(d) Zn, Si, Pt, P, Sb, C, Au
Answer:

Option (a)

74.
કોપરના ઉષ્મા શુદ્ધિકરણ દરમિયાન _____ % શુદ્ધ Cu મળે છે.
(a) 95
(b) 96
(c) 99.9
(d) 99.5
Answer:

Option (d)

75.
બોઈલરની નળીઓ બનાવવા કઈ ધાતુ વપરાય છે ?
(a) Mg
(b) Cu
(c) Pt
(d) Ni
Answer:

Option (b)

76.
નીચેના પૈકી _____ કોપરની મિશ્રધાતુ છે.
(a) ડેલ્ટા મેટલ
(b) મોનલ મેટલ
(c) મુન્ટઝ મેટલ
(d) (a), (b), અને (c) ત્રણેય
Answer:

Option (d)

77.
આયર્નના નિષ્કર્ષણ દરમિયાન લાઈમસ્ટોન (CaCO3) _____ તરીકે વર્તે છે.
(a) રિડકશનકર્તા
(b) અભિવાહ ( ફલક્સ )
(c) સ્લેગ
(d) ગેંગ
Answer:

Option (b)

78.
Fe ના નિષ્કર્ષણ દરમિયાન લાઈમસ્ટોનનો શો ઉપયોગ છે ?
(a) Fe ની ખનીજના ઓક્સિડેશન માટે
(b) Fe ની ખનીજના રિડકશન માટે
(c) ઉદભવેલા Fe ના શુદ્ધિકરણ માટે
(d) સ્લેગ ઉત્પન્ન કરવા માટે
Answer:

Option (d)

79.
મેગ્નેટાઈટ( Fe3O4 ) નું કોના દ્વારા રિડકશન કરતાં આયર્ન મળે ?
(a) Mg
(b) H2
(c) Cr
(d) CO
Answer:

Option (d)

80.
આયર્નની પ્રાપ્તિ દરમિયાન વાતભઠ્ઠીમાં 500 થી 900 K ના ગાળામાં થતી પ્રક્રિયા _____ છે.
(a) CaCO3(s)→CaO(s)+CO2(g)
(b) CaO(s)+SiO2(s)→CaSiO3(s)
(c) (a) અને (b) બંને
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (c)

Showing 71 to 80 out of 107 Questions