તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ  MCQs

MCQs of તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ

Showing 91 to 100 out of 107 Questions
91.
નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે ?
(a) કોપર ગ્લાન્સ અને આયર્ન પાઈરાઈટસ સલ્ફાઈડ ખનીજો છે.
(b) હેમેટાઈટ અને ક્યુપ્રાઈટ ઓક્સાઈડ ખનીજો છે.
(c) સિડેરાઈટ એ કેલેમાઈટ કાર્બોનેટ ખનીજો છે.
(d) સ્ફાલેરાઈટ અને કેઓલિનાઈટ સિલિકેટ ખનીજો છે.
Answer:

Option (d)

92.
નીચેના પૈકી ' સ્મેલ્ટિંગ ' તબક્કા સાથે સંકળાયેલ પ્રક્રિયા કઈ છે ?
(a) Al2O3.2H2O  Al2O3+2H2O
(b) Fe2O3+3C  2Fe+3CO
(c) ZnCO3  ZnO+CO2
(d) 2PbS+3O2  2PbO+2SO2
Answer:

Option (b)

93.
નીચેનામાંથી કયો વિકલ્પ બંધબેસતો નથી ?
(a) વ્હાઈટ વીટ્ર્રીયોલ - ZnSO4 અને ગેલીના - PbS
(b) ફિલોસોફરનું વુલ - ZnO અને મોનોતાઈટ- ThO2
(c) કેલોમલ - HgO અને ગ્રીન વીટ્ર્રીયોલ - CuSO4
(d) પીચબ્લેન્ડ - U3O8 અને રૂટાઈલ - TiO2
Answer:

Option (c)

94.
એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે ?
(a) બોકસાઇટ
(b) હેમેટાઈટ
(c) કોપર પાઈરાઇટ્સ
(d) ઝિંક બ્લેન્ડ
Answer:

Option (a)

95.
કોપરની કાચી ધાતુ કઈ છે ?
(a) બોકસાઇટ
(b) હેમેટાઈટ
(c) કોપર પાઈરાઇટ્સ
(d) ઝિંક બ્લેન્ડ
Answer:

Option (c)

96.
ઝિંકની કાચી ધાતુ કઈ છે ?
(a) બોકસાઇટ
(b) હેમેટાઈટ
(c) કોપર પાઈરાઇટ્સ
(d) ઝિંક બ્લેન્ડ
Answer:

Option (d)

97.
આયર્નની કાચી ધાતુ કઈ છે ?
(a) બોકસાઇટ
(b) હેમેટાઈટ
(c) કોપર પાઈરાઇટ્સ
(d) ઝિંક બ્લેન્ડ
Answer:

Option (b)

98.
ઝોન રિફાઈનિંગ પદ્ધતિથી કઈ ધાતુનું શુદ્ધીકરણ કરવામાં આવે છે ?
(a) કોપર
(b) ઝિંક
(c) સિલિકોન
(d) એલ્યુમિનિયમ
Answer:

Option (c)

99.
પૃથ્વીના પોપડામાં કયા તત્વની પ્રચુરતા સૌથી વધુ છે ?
(a) ઓક્સિજન
(b) સિલિકોન
(c) ઍલ્યુમિનિયમ
(d) ચાંદી
Answer:

Option (a)

100.
ગેંગ એટલે શું ?
(a) મિશ્રધાતુ
(b) શુદ્ધ ધાતુ
(c) કાચી ધાતુ + અશુદ્ધિ
(d) ધાતુ + મિશ્રધાતુ
Answer:

Option (c)

Showing 91 to 100 out of 107 Questions