શ્રેણિક  MCQs

MCQs of શ્રેણિક

Showing 1 to 10 out of 80 Questions
1.
3×3 શ્રેણિક A માટે 3A =_____A
(a) 3
(b) 6
(c) 9
(d) 27
Answer:

Option (d)

2.
A =  [aij]n×n  માટે aij  = 0,i   j  તો A _____ શ્રેણિક છે. (aii   ajj) (n >1)
(a) સ્તંભ શ્રેણિક
(b) હાર શ્રેણિક
(c) વિકર્ણ શ્રેણિક
(d) અદિશ શ્રેણિક
Answer:

Option (c)

3.
A = 00-10-10-100 માટે_____સત્ય વિધાન છે.
(a) A-1 નું અસ્તિત્વ નથી.
(b) A = (-1)I3
(c) A2 = I
(d) A વિકર્ણ શ્રેણિક છે.
Answer:

Option (c)

4.
3 × 4 શ્રેણિક A માટે જો AT B અને BAT  વ્યાખ્યાયિત હોય, તો B _____ શ્રેણિક છે.
(a) 4 × 3
(b) 3 × 3
(c) 4 × 4
(d) 3 × 4
Answer:

Option (d)

5.
જો A એ 3 × 3 વિસંમિત શ્રેણિક હોય, તો|A| = _____ .
(a) 1
(b) 0
(c) -1
(d) 3
Answer:

Option (b)

6.
સમીકરણ સંહતિ ax + y + z = a - 1, x + ay + z = a - 1 અને x + y + az = a - 1 ને a = _____ હોય ત્યારે અનન્ય ઉકેલ મળે નહી.
(a) 1 અથવા -2
(b) 3
(c) 2
(d) -1
Answer:

Option (a)

7.
જો A = abba અને A2 = xyyx, તો x = _____, y = _____
(a) x =a2 + b2, y = a2 - b2
(b) x =2ab, y = a2 + b2
(c) x =a2 + b2, y = ab
(d) x =a2 + b2, y = 2ab
Answer:

Option (d)

8.
જો α અને β એ π2 ના ગુણિત ન હોય, તો cos2αcosα sinαcosα sinαsin2α ×cos2βcos β sinβcosβ sinβsin2β =0000 તો α - β એ _____ છે.
(a) π નો ગુણિત
(b) π2 નો અયુગ્મ ગણિત
(c) 0
(d) π નો અયુગ્મ ગુણિત
Answer:

Option (b)

9.
જો x01y-2-4-3-4= 3563-2121, તો x = _____, y = _____
(a) x = 3, y = 2
(b) x = 3, y = -2
(c) x = -3, y = -2
(d) x = -3, y = 2
Answer:

Option (b)

10.
શ્રેણિક A = 1-1121-3111 નો વ્યસ્ત શ્રેણિક 110422-50α1-23 હોય તો α = _____
(a) 5
(b) -5
(c) 2
(d) -2
Answer:

Option (a)

Showing 1 to 10 out of 80 Questions