સાતત્ય અને વિકલન  MCQs

MCQs of સાતત્ય અને વિકલન

Showing 111 to 120 out of 178 Questions
111.
જો ax2+2hxy+by2=1 તો d2ydx2 =_____
(a) h2+abhx+by2
(b) h2-abhx+by2
(c) h2+abhx+by3
(d) h2-abhx+by3
Answer:

Option (d)

112.
f : R → R એ f(x) = max{ x,  x3 } વડે વ્યાખ્યાયિત વિધેય છે. f(x) વિક્લનીય ન હોય તેવા બિંદુનો ગણ =_____
(a) {-1,1}
(b) {-1 ,0}
(c) {0 ,1}
(d) {-1 ,0 ,1}
Answer:

Option (d)

113.
y = x-1 એ x ની _____ કિમતો સિવાય વિક્લનીય છે.
(a) {0 ,1 ,-1}
(b) ±  1
(c) 1
(d) -1
Answer:

Option (a)

114.
જો Fx=fx22+gx22 જ્યાં f"(x) = -f(x) અને g(x) = f'(x) તથા F(5) = 5 તો F(10) =_____
(a) 5
(b) 10
(c) 0
(d) 15
Answer:

Option (c)

115.
જો f(x) = 4 અને f'(x) = 4 તો limx2xfx-2fxx-2 =_____
(a) 2
(b) -2
(c) -4
(d) 3
Answer:

Option (c)

116.
જો f(1) = 1,f'(1) = 2 તો limx1fx-1x-1 =_____
(a) 2
(b) 4
(c) 1
(d) 12
Answer:

Option (a)

117.
[5 ,-5] પર વ્યાખ્યાયિત વિધેય f માટે f(x) = x , જો x સંમેય હોય અને f(x) = -x ,જો xઅસંમેય હોય તો
(a) f એ x= 0 સિવાય દરેક x આગળ સતત છે.
(b) f એ x= 0 સિવાય દરેક x આગળ અસતત છે.
(c) f એ દરેક x આગળ સતત છે.
(d) f એ દરેક x આગળ અસતત છે.
Answer:

Option (b)

118.
જો f(x+y) = f(x) f(y) ∀x,y અને f(5) = 2, f'(0)=3 તો f'(5) =_____
(a) 0
(b) 1
(c) 6
(d) 2
Answer:

Option (c)

119.
limx0log3+x-log3-xx=k , તો k =_____
(a) -23
(b) 0
(c) -13
(d) 23
Answer:

Option (d)

120.
જો f(x) = xn તો f1-f'11!+f"12!-f'"13!+...+-1nfn1n! =_____
(a)  2n-1
(b) 0
(c) 1
(d)  2n
Answer:

Option (b)

Showing 111 to 120 out of 178 Questions