સાતત્ય અને વિકલન  MCQs

MCQs of સાતત્ય અને વિકલન

Showing 171 to 178 out of 178 Questions
171.
સમીકરણ  2x3 + 3x + k = 0 ના [0, 1] માં બે ભિન્ન વાસ્તવિક બીજ હોય તો વાસ્તવિક સંખ્યા k _____ .
(a) નું અસ્તિત્વ નથી
(b) 1 અને 2 ની વચ્ચે છે
(c) 2 અને 3 ની વચ્ચે છે
(d) -1 અને 0 ની વચ્ચે છે
Answer:

Option (a)

172.
જો  y = sec (tan-1 x) હોય, તો x = 1 આગળ dydx = _____ .
(a) 2
(b) 12
(c) 12
(d) 1
Answer:

Option (b)

173.
જો f અને g એ [0, 1] પર વિકલનીય વિધેયો હોય તથા f(0) = 2 = g (1), g (0) = 0 અને f(1) = 6, તો કોઈ c ∈  (0, 1) માટે _____ .
(a) f' (c) = 2g' (c)
(b) 2f' (c) = g' (c)
(c) 2f' (c) =3 g' (c)
(d) f' (x) = g' (c)
Answer:

Option (a)

174.
વિધેય f નું પ્રતિવિધેય g હોય તો f' (x) = 11 + x5 તો g'(x) = _____ .
(a)  1 + {g (x)}5
(b)  1 + x5
(c)  5 x4
(d) 11 + {g (x)}5
Answer:

Option (a)

175.
જો વિધેય g (x) = k x + 1 , 0  x  3mx + 2 , 3 < x  5 વિકલનીય હોય, તો k + m નું મૂલ્ય _____ છે.
(a) 165
(b) 103
(c) 4
(d) 2
Answer:

Option (d)

176.
જો x2 + y2 = 1 , તો _____ .
(a)  yy'' - 2(y')2 + 1 = 0
(b)  yy'' + (y')2 + 1 = 0
(c)  yy'' + (y')2 - 1 = 0
(d)  yy'' + 2(y')2 + 1 = 0
Answer:

Option (b)

177.
જો y = sec-1 x+ 1x - 1 + sin-1 x - 1x + 1 , તો dydx = _____ .
(a) 1
(b) x - 1x + 1
(c) 0
(d) x + 1x - 1
Answer:

Option (c)

178.
જો f(x) = x + 2 તો f' (f (x)) નું x = 4 આગળ મૂલ્ય _____ .
(a) 8
(b) 1
(c) 4
(d) 5
Answer:

Option (b)

Showing 171 to 178 out of 178 Questions