91. |
પોલરાઈઝર અને એનલાઈઝર વચ્ચેનો ખૂણો 45° છે. પોલરાઈઝર પર આપાત થતા અધ્રૂવીભૂત પ્રકાશનો કંપવિસ્તાર A છે, તો એનલાઈઝરમાંથી બહાર આવતા (નિર્ગમન પામતા) પ્રકાશનો કંપવિસ્તાર કેટલો હશે ?
|
||||||||
Answer:
Option (a) |
92. |
નીચેનામાંથી કયા તરંગોનું ધ્રુવીભવન (Polarization) થઇ શકતું નથી ?
|
||||||||
Answer:
Option (d) |
93. |
ચોક્કસ માધ્યમનો ક્રાંતિકોણ છે, તો આ માધ્યમનો ધ્રુવીભવનકોણ કેટલો હશે ?
|
||||||||
Answer:
Option (b) |
94. |
પ્રકાશ-કિરણની હવામાં અને માધ્યમમાં તરંગલંબાઈ λa અને λm છે. જો θ એ ધ્રુવીભવનકોણહોય, તો λa,λmλm અને θ વચ્ચેનો સંબંધ _____.
|
||||||||
Answer:
Option (d) |
95. |
બે પોલેરોઈડની ર્દગ-અક્ષ વચ્ચેનો ખૂણો 90° રહે તેમ અને એકબીજાના સમતલ સમાંતર બને તેમ ગોઠવવામાં આવેલ છે. તેમાંના કોઈ એક પોલોરોઈડને 45° જેટલું ભ્રમણ આપવામાં આવે, તો આપાત અધ્રુવીભૂત પ્રકાશનો કેટલા ટકા પ્રકાશ સમગ્ર રચના (તંત્ર) માંથી નિર્ગમન પામશે ?
|
||||||||
Answer:
Option (b) |
96. |
જો કેલ્સાઇડ માટે no અને ne એ અનુક્રમે સામાન્ય અને અસામાન્ય કિરણો માટેના વક્રીભવનાંકો હોય, તો _____.
|
||||||||
Answer:
Option (b) |