121. |
પ્રોટોન સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈમાં 0.25% જેટલો ફેરફાર (વધારો) થાય છે. પરિણામે જો તેનું વેગમાન p માંથી p-p0 જેટલું થતું હોય (અથવા તેના વેગમાનમાં p0 જેટલો ફેરફાર (ધટાડો) થતો હોય) તો તેનું પ્રારંભિક વેગમાન p = _____ .
|
||||||||
Answer:
Option (c) |
122. |
ઈલેક્ટ્રોન, પ્રોટોન અને કાર ત્રણેય સમાન દ-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવે છે, તો તેમનામાંથી _____ નો વેગ સૈથી વધુ હશે.
|
||||||||
Answer:
Option (a) |
123. |
X-ray ટ્યુબ 10 kV પર કાર્ય કારરે છે, તો X-ray તરંગલંબાઈ λmin અને દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર _____ છે.
|
||||||||
Answer:
Option (c) |
124. |
K ગતિ-ઊર્જા ધરાવતા ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ λ છે, તો 4K જેટલી ગતિ-ઊર્જા ધરાવતા ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ _____ જેટલી હશે.
|
||||||||
Answer:
Option (b) |
125. |
2.25×108 m s-1 જેટલા વેગથી ગતિ કરતાં એક કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ એક ફોટોનની તરંગલંબાઈ જેટલી છે, તો કણની ગતિ-ઊર્જા અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર _____ છે. પ્રકાશનો વેગ =3×108m s-1
|
||||||||
Answer:
Option (b) |
126. |
એક પ્રોટોન અને એક α-કણ એકસમાન p.d. માંથી પસાર કરવામાં આવે છે. તેમની પ્રારંભિક ઝડપ શૂન્ય છે, તો પ્રવેગિત થયા પછી તેમની દ-બ્રોગ્મી તરંગલંબાઈઓનો ગુણોત્તર _____ છે.
|
||||||||
Answer:
Option (d) |
127. |
5 g સ્થિર દળ ધરાવતો કણ અશુન્ય વેગ ધરાવતા 2 g અનર 3 g દળવાળા બે કણોમાં વિભાજિત થાય છે, તો આ કણોની દ-બ્રોગ્લી તરંગલંબાઈઓનો ગુણોત્તર _____ .
|
||||||||
Answer:
Option (d) |
128. |
927°C તાપમાને ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ λ છે, તો 27°C તાપમાને ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ λ '=_____ .
|
||||||||
Answer:
Option (d) |
129. |
3×106m s-1ના વેગથી ગતિ કરતાં ઈલેક્ટ્રોનની જેટલી તરંગલંબાઈછે, તેટલી જ તરંગલંબાઈ 1 mg દળવાળા ગતિમાન કણની છે, તો આ કણનો વેગ ______ m s-1 હશે. (ઈલેક્ટ્રોનનું દળ 9.1×10-31 kg છે.)
|
||||||||
Answer:
Option (c) |