101. |
2 mW પાવર ધરાવતા પ્રકાશ-ઉદગમસ્થાનમાંથી 4400 A° તરંગલંબાઈવાળો પ્રકાશ ફોટોસેન્સિટિવ ધાતુ પર આપાત કરવામાં આવે છે. જો ધાતુની કાર્યક્ષમતા 0.5% હોય, તો ફોટો-ઇલેક્ટ્રિક વિધુતપ્રવાહનું મુલ્ય _____ .
|
||||||||
Answer:
Option (d) |
102. |
હાઇડ્રોજન પરમાણુંની અંદર ઈલેક્ટ્રોન n=3 કક્ષામાંથી n=1 કક્ષામાં સંક્રાંતિ અનુભવે છે. પરિણામે ઉત્સર્જિત ફોટોન્સને એક ફોટો-સંવેદી સપાટી પર આપાત કરવામાં આવે છે. આ ફોટો-સંવેદી સપાટીનું વર્ક ફંક્શન 5.1eV છે, તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મુલ્ય (આશરે) _____ volt હશે.
|
||||||||
Answer:
Option (d) |
103. |
જો 1 W ના બલ્બની કાર્યક્ષમતા 10% હોય, તો તે એક સેકન્ડમાં કેટલા ફોટોનનું ઉત્સર્જન કરતો હશે ? ઉત્સર્જાતા ફોટોનને અનુરૂપ વિકિરણની તરંગલંબાઈ 500 nm છે. (h=6.625×10-34J s)
|
||||||||
Answer:
Option (a) |
104. |
સ્થિર સ્થિતિમાં રહેલ એક ઈલેક્ટ્રોન અને એક α-કણને 100 V જેટલા p.d. હેઠળ પ્રવેગિત કરવામાં આવે છે, તો ઈલેક્ટ્રોન અને α-કણના વેગમાનનો ગુણોત્તર _____ છે.
|
||||||||
Answer:
Option (d) |
105. |
સમાન ઊર્જા ધરાવતા પ્રોટોન અને α-કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
106. |
m દળવાળા ઈલેક્ટ્રોનને V જેટલા વોલ્ટેજે સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે ત્યારે તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ λe માલુમ પડે છે. હવે, આટલા જ વિધુતસ્થિતિમાંનના તફાવત હેઠળ M(M>m) દળવાળા પ્રોટોનને પ્રવેગિત કરવામાં આવે, તો પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ λp = _____ λe.
|
||||||||
Answer:
Option (b) |
107. |
T K નિરપેક્ષ તાપમાને પરમાણુંની દ-બ્રોગ્લી તરંગલંબાઈ _____.
|
||||||||
Answer:
Option (b) |
108. |
100 વોલ્ટ વિધુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ λ0 છે. આથી તેટલા જ વીજસ્થિતિમાનના તફાવત દ્વારા α-કણને પ્રવેગિત કરવામાં આવે, તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ _____ .
|
||||||||
Answer:
Option (b) |
109. |
m અને 2m દળ ધરાવતા બે કણોની ગતિ-ઊર્જા સમાન છે, તો તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર _____.
|
||||||||
Answer:
Option (d) |
110. |
પ્રોટોન અને ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન છે, તો ______
|
||||||||
Answer:
Option (c) |