111. |
1 MeV જેટલી ગતિ-ઊર્જા ધરાવતા ઈલેક્ટ્રોન (e-), પ્રોટોન (p), ન્યુટ્રોન (n) અને α-કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ વધતા ક્રમમાં _____.
|
||||||||
Answer:
Option (c) |
112. |
ઈલેક્ટ્રોનની સ્થાનની અનિશ્ચિતતા 10-10 m છે, તો તેના વેગમાનની અનિશ્ચિતતા _____ kg m s-1 છે.
|
||||||||
Answer:
Option (b) |
113. |
પ્રોટોનના સ્થાનની અનિશ્ચિતતા જો 6×10-8 m હોય, તો તેના વેગની લધુત્તમ અનિશ્ચિતતા _____ હશે. ( પ્રોટોનનું દળ 1.67×10-27 kg લો.)
|
||||||||
Answer:
Option (b) |
114. |
100 V જેટલા વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ એક ઈલેક્ટ્રોનને પ્રવેગિત કરવામાં આવે, તો તેની ગતિ-ઊર્જા _____ હશે.
|
||||||||
Answer:
Option (a) |
115. |
એક ઈલેક્ટ્રોનને 200 Vના p.d. હેઠળ પ્રવેગિત કરવામાં આવે છે. આ ઈલેક્ટ્રોનનો વિશિષ્ટ વિધુતભાર (specific charge) 1.6×1011 C kg-1 છે. તો ઈલેક્ટ્રોને પ્રાપ્ત કરેલ વેગ _____ m s-1 હશે.
|
||||||||
Answer:
Option (a) |
116. |
પ્રોટોન, ઈલેક્ટ્રોન કરતાં 1840 ગણો ભારે છે. જયારે પ્રોટોનને 1 kVના p.d. હેઠળ પ્રવેગિત કરવામાં આવે છે ત્યારે તેની ગતિ-ઊર્જા _____ keV હશે.
|
||||||||
Answer:
Option (c) |
117. |
એક ફોટોન, એક ઈલેક્ટ્રોન અને એક યુરેનિયમ ન્યુક્લિયસ ત્રણેયની દ-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન છે, તો ત્રણેયમાંથી કોની ઊર્જા વધુ હશે ?
|
||||||||
Answer:
Option (a) |
118. |
100 Volt જેટલા વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવેલ ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ _____ A° છે.
|
||||||||
Answer:
Option (d) |
119. |
200 g દળવાળા સોનાના દડાનો વેગ હોય, તો તેનીઓ સાથે સંકળાયેલ તરંગલંબાઈ _____ m ના ક્રમની હશે. (h=6.625×10-34 J s)
|
||||||||
Answer:
Option (c) |
120. |
m દળવાળો સ્થિર કણ m1 અને m2 દળવાળા બે કણોમાં વિભાજીત થાય છે. તેમના વેગના મુલ્યો સમાન છે, તો તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર _____ .
|
||||||||
Answer:
Option (c) |