પરમાણુઓ  MCQs

MCQs of પરમાણુઓ

Showing 81 to 90 out of 110 Questions
81.
બીજી ઉત્તેજિત અવસ્થામાં ઈલેકટ્રોનની કુલ ઊર્જા -2E છે. તો આ જ અવસ્થામાં તેની યોગ્ય સંજ્ઞા (proper sign) સાથે સ્થિતિઊર્જા કેટલી હશે ?
(a) -2E
(b) -4E
(c) 4E
(d) -E
Answer:

Option (b)

82.
ધરાસ્થિતિમાં હાઈડ્રોજન પરમાણુ 12.75 eV ઊર્જા શોષે છે, તો તેમાં ઈલેકટ્રોનના કક્ષીય કોણીય વેગમાનમાં શું ફેરફાર થશે ?
(a) h2π
(b) hπ
(c) 2hπ
(d) 3h2π 
Answer:

Option (d)

83.
જે તત્ત્વ માટે K શ્રેણીની ટૂંકામાં ટૂંકી X -કિરણની તરંગલંબાઈ 0.252 nm હોય, તો તેનો પરમાણુક્રમાંક શોધો.
(a) 2
(b) 200
(c) 20
(d) 2000
Answer:

Option (c)

84.
V જેટલા p.d. વડે પ્રવેગિત ઈલેકટ્રોન્સ વડે ઉત્પ્ન્ન થયેલા X -ray ની લઘુત્તમ તરંગલંબાઈ _____ ના સમપ્રમાણમાં હોય.
(a) 1V
(b) V
(c) 1V
(d) V2
Answer:

Option (a)

85.
X -ray ની તારંગલંબાઇ ક્યા ગાળામાં હોય છે ?
(a) 0.001 nm થી 1 nm
(b) 0.001 μm થી 1 μm
(c) 0.001 Å થી 1 Å
(d) 0.001 cm થી 1 cm
Answer:

Option (a)

86.
જો λ1 અને λ2 અનુક્રમે લાઇમન અને પાશ્ચન શ્રેણીની પ્રથમ અનુક્રમે નંબરની રેખાની તરંગલંબાઈ હોય તો λ1 : λ2 = _____
(a) 1 : 3
(b) 7 : 50
(c) 1 : 30
(d) 7 : 108
Answer:

Option (d)

87.
હાઈડ્રોજન પરમાણુની વર્ણપટ રેખાઓની સંખ્યા _____
(a) 6
(b) 15
(c) 8
(d)
Answer:

Option (d)

88.
K જેટલી ગતિઊર્જા ધરાવતા α - કણ માટે ન્યુક્લિયસના કેન્દ્રથી લઘુત્તમ અંતર (Distance of the closest approach) r0 મળે છે. જો 2K જેટલી ગતિ-ઊર્જાવાળા α - કણો આપાત કરવામાં આવે તો આ અંતર કેટલું મળે ?
(a) r02
(b) r04
(c) 4r0
(d) 2r0
Answer:

Option (a)

89.
એક પરમાણુના ઊર્જાસ્તરો A, B અને Cની ઊર્જા ચડતા ક્રમમાં છે. એટલે કે EA < EB < EC છે. ઈલેકટ્રૉનની Cથી B, B થી A અને Cથી A માંની સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જાતા વિકિરણની તરંગલંબાઈઓ અનુક્રમે λ1, λ2 અને λ3 હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે ?
(a) λ3 = λ1 + λ2
(b) λ3=λ1λ2λ1+λ2
(c) λ1 + λ2 + λ3 = 0
(d) λ32 = λ12 + λ22
Answer:

Option (b)

90.
હાઈડ્રોજન પરમાણુઓ આયનીકરણ પોટૅન્શિયલ 13.6 volt છે. ધરા અવસ્થામાં રહેલ હાઈડ્રોજન પરમાણુને 12.1 eV જેટલી ઊર્જા એકરંગી વિકિરણ દ્વારા આપવામાં આવે, તો બોહ્ર મૉડેલ અનુસાર વધુમાં વધુ ઉત્સર્જિત વર્ણપટ રેખાઓ કેટલી હશે ?
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (c)

Showing 81 to 90 out of 110 Questions