પરમાણુઓ  MCQs

MCQs of પરમાણુઓ

Showing 101 to 100 out of 110 Questions
101.
Li++ આયનની ધરા અવસ્થામાં આયનીકરણ ઊર્જા _____ .
(a) 13.6 × 9 eV
(b) 13.6 J
(c) 13.6 erg
(d) 13.6 × 10-19 J
Answer:

Option (a)

102.
લાઈમન શ્રેણીની ન્યુનતમ તરંગલંબાઈ ૯૧૨ Å છે, તો પાશ્ર્વન શ્રેણીની ન્યુનતમ તરંગલંબાઈ કેટલી ?
(a) 4600 Å
(b) 5500 Å
(c) 7300 Å
(d) 8208 Å
Answer:

Option (d)

103.
નીચેનામાંથી કયા પરમાણુ માટે આયનીકરણ પોટૅન્શિયલ ન્યુનતમ હશે ?
(a) N147
(b) Cs13355
(c) Ar4018
(d) O168
Answer:

Option (a)

104.
હાઈડ્રોજન પરમાણુમાં ઇલેકટ્રૉનની સ્થિતિ-ઊર્જા -e24π0·r હોય, તો તેની ગતિ-ઊર્જા કેટલી હશે ?
(a) -e24π0·r
(b) e28π0·r
(c) -e28π0·r
(d) e24π0·r
Answer:

Option (b)

105.
હાઈડ્રોજન પરમાણુની બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ λ છે. તેને અનુરૂપ ડબલ આયોનાઈઝ્ડ લિથિયમ પરમાણુની રેખાની તરંગલંબાઈ _____ .
(a) λ3
(b) λ4
(c) λ9
(d) λ27
Answer:

Option (c)

106.
ફ્રોનહોફર રેખાઓ નીચેનામાંથી કોના વર્ણપટમાં જોવા મળે છે ?
(a) હાઈડ્રોજન ભરેલ ડિસ્ચાર્જ ટ્યુબ
(b) કાર્બન આર્ક
(c) સૂર્ય
(d) સોડિયમ બાષ્પ-દીપ (sodium vapour lamp)
Answer:

Option (c)

107.
દ્રવ્ય(matter) ની _____m અવસ્થામાંથી અણુઓની લાક્ષણિકતા રજૂ કરતો બૅન્ડ વર્ણપટ ઉત્સર્જિત થતો હોય છે.
(a) વાયુ
(b) પ્રવાહી
(c) ઘન
(d) આપેલ ત્રણેય
Answer:

Option (a)

108.
Z પરમાણુક્રમાંક ધરાવતા X-ray માટેના ટાર્ગેટમાંથી ઉત્સર્જાતા X-કિરણોની તરંગલંબાઈ _____ના સમપ્રમાણમાં હોય છે.
(a) Z2
(b) (Z - 1)2
(c) 1Z-1
(d) 1Z-12
Answer:

Option (d)

109.
એક X-ray ટ્યુબમાં કૅથોડ અને ઍનોડ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત 20 kV છે અને વિદ્યુતપ્રવાહ 2 mA વહેતો હોય, તો ઉત્સર્જાતી ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ (λmin) શોધો.
(a) 6210 Å
(b) 0.3205 Å
(c) 3205 Å
(d) 0.6210 Å
Answer:

Option (d)

110.
જે તત્વની K-શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ 0.1 nm હોય, તેનો પરમાણુક્રમાંક શોધો

(R = 1.09737 × 107 m-1 લો.)

(a) 30
(b) 3
(c) 31
(d) 32
Answer:

Option (c)

Showing 101 to 100 out of 110 Questions